ઓયે તમને કહું છું, મતલબ
ઓયે
તમને કહું છું,
મતલબ પડે તો યાદ
કરજો અમને !!
oye
tamane kahu chhu,
matalab pade to yad
karajo amane !!
Sad Shayari Gujarati
3 years ago
ભીની આંખો હવે સવાલ કરે
ભીની આંખો
હવે સવાલ કરે છે,
હજુ તારા કેટલાક સપનાઓને
વહાવવા પડશે મારે !!
bhini ankho
have saval kare chhe,
haju tara ketalak sapanaone
vahavava padashe mare !!
Sad Shayari Gujarati
3 years ago
મારી અંદર સૌથી મોટી ખોટ
મારી અંદર
સૌથી મોટી ખોટ એ છે,
કે હું દરેક વ્યક્તિને સારા
સમજી લઉં છું !!
mari andar
sauthi moti khot e chhe,
ke hu darek vyaktine sara
samaji lau chhu !!
Sad Shayari Gujarati
3 years ago
હું બહુ Creative છું, રોજ
હું બહુ Creative છું,
રોજ એક નવી Problem
Create કરું છું !!
hu bahu creative chhu,
roj ek navi problem
create karu chhu !!
Sad Shayari Gujarati
3 years ago
ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાના
ઘરની આર્થિક સ્થિતિ
નબળી હોવાના લીધે,
પોતાના સપનાઓને
કુરબાન કરી દેવા એ દુઃખ
મિડલ ક્લાસના છોકરાઓ
જ સમજી શકે !!
gharani arthik sthiti
nabali hovana lidhe,
potana sapanaone
kuraban kari deva e dukh
midal klasana chhokarao
j samaji shake !!
Sad Shayari Gujarati
3 years ago
કોઈ ગુના વગર સજા મળી
કોઈ ગુના
વગર સજા મળી છે,
તકલીફ તો થાય જ
ને સાહેબ !!
koi guna
vagar saja mali chhe,
takalif to thay j
ne saheb !!
Sad Shayari Gujarati
3 years ago
બધા ક્યાંક ને ક્યાંક Set
બધા ક્યાંક ને ક્યાંક Set છે,
એક અમે જ Upset છીએ !!
badha kyank ne kyank set chhe,
ek ame j upset chie !!
Sad Shayari Gujarati
3 years ago
ઘા પર ભલે મલમ ના
ઘા પર ભલે
મલમ ના લગાવો,
પણ ખોતરીને ખાતરી કરવાનું
રહેવા દો સાહેબ !!
gha par bhale
malam na lagavo,
pan khotarine khatari karavanu
raheva do saheb !!
Sad Shayari Gujarati
3 years ago
જેટલી ઝડપથી સમય નથી બદલાતો,
જેટલી ઝડપથી
સમય નથી બદલાતો,
એટલી ઝડપથી માણસ
બદલાય છે આજકાલ !!
jetali zadapathi
samay nathi badalato,
etali zadapathi manas
badalay chhe ajakal !!
Sad Shayari Gujarati
3 years ago
આપણે મહેનત ભલે ગમે તેટલી
આપણે મહેનત
ભલે ગમે તેટલી કરીએ,
ક્યારેક કિસ્મત સામે હારી
જ જઈએ છીએ !!
apane mahenat
bhale game tetali karie,
kyarek kismat same hari
j jaie chie !!
Sad Shayari Gujarati
3 years ago