માણસ પણ કેટલો ગજબ છે,
માણસ પણ કેટલો ગજબ છે,
કોઈને ખોટું ના લાગે એના માટે
કેટલું બધું ખોટું બોલે છે !!
manas pan ketalo gajab chhe,
koine khotu na lage ena mate
ketalu badhu khotu bole chhe !!
Sad Shayari Gujarati
3 years ago
લોકો બદલાઈ નથી જતા, હોય
લોકો
બદલાઈ નથી જતા,
હોય એવા દેખાઈ
જાય છે !!
loko
badalai nathi jata,
hoy eva dekhai
jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
તકલીફ પણ હવે કંઈ ખાસ
તકલીફ પણ
હવે કંઈ ખાસ નથી રહી,
જે નથી મળ્યું હવે એની
આશ નથી રહી !!
takalif pan
have kai khas nathi rahi,
je nathi malyu have eni
ash nathi rahi !!
Sad Shayari Gujarati
3 years ago
સાથ આપવા કોઈ તૈયાર નથી,
સાથ
આપવા કોઈ તૈયાર નથી,
અને સલાહ આપવા
લાખો બેઠા છે !!
sath
apava koi taiyar nathi,
ane salah apava
lakho betha chhe !!
Sad Shayari Gujarati
3 years ago
દર્દ એવું કે કોઈ ના
દર્દ એવું
કે કોઈ ના જાણે,
હાલ એવા કે બધા જાણે !!
dard evu
ke koi na jane,
hal eva ke badha jane !!
Sad Shayari Gujarati
3 years ago
મને લાગ્યું ત્યાં કોઈ મારું
મને લાગ્યું
ત્યાં કોઈ મારું હતું,
ગયો નજીક તો ત્યાં ફક્ત
અંધારું હતું !!
mane lagyu
tya koi maru hatu,
gayo najik to tya fakt
andharu hatu !!
Sad Shayari Gujarati
3 years ago
એકલતાની એટલી આદત થઇ ગઈ
એકલતાની
એટલી આદત થઇ ગઈ છે,
કે પોતાનો પડછાયો દેખાય
તો પણ ભીડ લાગે છે !!
ekalatani
etali adat thai gai chhe,
ke potano padachayo dekhay
to pan bhid lage chhe !!
Sad Shayari Gujarati
3 years ago
મોટાભાગના લોકો એવા હોય છે,
મોટાભાગના
લોકો એવા હોય છે,
જે ફક્ત આપણી સામે જ
આપણા હોય છે !!
motabhagana
loko eva hoy chhe,
je fakt apani same j
apana hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
અભિમાન હતું કે હું ધારું
અભિમાન હતું
કે હું ધારું તે મેળવી શકું,
હાલત એ છે કે ખાટલો પણ નથી
મળતો હોસ્પિટલમાં !!
abhiman hatu
ke hu dharu te melavi shaku,
halat e chhe ke khatalo pan nathi
malato hospitalama !!
Sad Shayari Gujarati
3 years ago
એક દિલ અને એક જાન
એક દિલ
અને એક જાન છે,
બંને કોરોનાથી પરેશાન છે !!
ek dil
ane ek jan chhe,
banne koronathi pareshan chhe !!
Sad Shayari Gujarati
3 years ago