
પ્રેમ ની લડાઈ માં વધારે
પ્રેમ ની લડાઈ માં
વધારે પ્રેમ કરવા વાળો માણસ,
હંમેશાં હારી જાય છે !!
💔💔💔💔💔💔
prem ni ladai ma
vadhare prem karava valo manas,
hammesha hari jay chhe !!
💔💔💔💔💔💔
Sad Shayari Gujarati
3 years ago
નથી જોઈતું આજનું આ શાણપણ,
નથી જોઈતું
આજનું આ શાણપણ,
મારું તો વ્હાલું બસ એ
જ બાળપણ !!
nathi joitu
aajanu aa shanapan,
maru to vhalu bas e
j balapan !!
Sad Shayari Gujarati
3 years ago
"નમક" જેવી થઇ ગઈ છે
"નમક" જેવી
થઇ ગઈ છે જિંદગી,
લોકો "સ્વાદ અનુસાર"
ઉપયોગ કરી જાય છે !!
"namak" jevi
thai gai chhe jindagi,
loko "svad anusar"
upayog kari jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ઘણીવાર જિંદગીમાં એવા દીવા પણ
ઘણીવાર જિંદગીમાં
એવા દીવા પણ દઝાડતા હોય છે,
જેને આપણે જ પવનથી ઓલવતા
બચાવ્યા હોય છે !!
ghanivar jindagima
eva diva pan dazadata hoy chhe,
jene aapane j pavan thi olavata
bachavya hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
પ્લાસ્ટિકના કફનમાં તું સારો નહીં
પ્લાસ્ટિકના
કફનમાં તું સારો નહીં લાગે,
સગા સંબંધીઓને પછી તું વ્હાલો નહીં લાગે,
રોકાઈ જાને ઘરમાં સ્મશાનોમાં છે લાઈનો
ત્યાં પણ રાત સુધી વારો નહીં આવે !!
plastik na
kafan ma tu saro nahi lage,
saga sambandhione pachi tu vhalo nahi lage,
rokai jane ghar ma smashanoma chhe laino
tya pan rat sudhi varo nahi aave !!
Sad Shayari Gujarati
3 years ago
જિંદગીમાં એક માણસ તો એવો
જિંદગીમાં એક
માણસ તો એવો મળે જ,
જે આપણી જિંદગીનું
સત્યાનાશ કરી નાખે !!
jindagima ek
manas to evo male j,
je apani jindaginu
satyanash kari nakhe !!
Sad Shayari Gujarati
3 years ago
એ દર્દ કંઇક તો DISCOUNT
એ દર્દ કંઇક તો
DISCOUNT આપ,
અમે તો તારા રોજના
CUSTOMER છીએ !!
e dard kaik to
discount aap,
ame to tara rojana
customer chie !!
Sad Shayari Gujarati
3 years ago
નફરત છે મને એવા લોકોથી,
નફરત છે
મને એવા લોકોથી,
જે મને જાણીને પણ
અજાણ્યા બને છે !!
nafarat chhe
mane eva lokothi,
je mane janine pan
ajanya bane chhe !!
Sad Shayari Gujarati
3 years ago
કોણ કહે છે છોકરાઓ રડતા
કોણ કહે છે
છોકરાઓ રડતા નથી,
ખાલી કોઈ પૂછવા વાળું
હોવું જોઈએ !!
kon kahe chhe
chhokarao radata nathi,
khali koi puchava valu
hovu joie !!
Sad Shayari Gujarati
3 years ago
પોતાના કામથી કામ રાખવા વાળા
પોતાના કામથી
કામ રાખવા વાળા લોકોને,
#Attitude માં આવી ગયા છો
એમ કહે છે !!
potana kam thi
kam rakhava vala lokone,
#attitude ma aavi gaya chho
em kahe chhe !!
Sad Shayari Gujarati
3 years ago