અધુરી આ જિંદગીમાં, પુરા બરબાદ
અધુરી આ જિંદગીમાં,
પુરા બરબાદ થઇ ગયા !!
adhuri aa jindagima,
pura barabad thai gaya !!
Sad Shayari Gujarati
4 years ago
અમુક લોકો કેટલા બદલાઈ જાય
અમુક લોકો
કેટલા બદલાઈ જાય છે,
એક દિવસ તમે બહુ કામના
અને બીજા દિવસે કંઈ
કામના નહીં !!
amuk loko
ketala badalai jay chhe,
ek divas tame bahu kam na
ane bija divase kai
kam na nahi !!
Sad Shayari Gujarati
4 years ago
પ્રેમથી કહું છું, હવે મારી
પ્રેમથી કહું છું,
હવે મારી સાથે પ્રેમની
વાત ન કરતાં બસ !!
😔😔😔😔😔😔😔
prem thi kahu chhu,
have mari sathe prem ni
vat na karata bas !!
😔😔😔😔😔😔😔
Sad Shayari Gujarati
4 years ago
સલામ છે એ મજબૂરી નામના
સલામ છે એ
મજબૂરી નામના શબ્દને,
જે ભલ ભલા સંબંધ તોડવામાં
કામયાબ થાય છે !!
salam chhe e
majaburi nam na shabd ne,
je bhal bhala sambandh todavama
kamayab thay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
4 GB નું દિલ અને
4 GB નું દિલ
અને 64 GB નું દુઃખ,
આમાં માણસ સુખી
ક્યાંથી હોય !!
4 gb nu dil
ane 64 gb nu dukh,
aama manas sukhi
kyanthi hoy !!
Sad Shayari Gujarati
4 years ago
આ જિંદગી છે સાહેબ, જીવવાનું
આ જિંદગી છે સાહેબ,
જીવવાનું શીખવ્યા વગર
મરવા નથી દેતી !!
aa jindagi chhe saheb,
jivavanu shikhavya vagar
marava nathi deti !!
Sad Shayari Gujarati
4 years ago
જે આપણા ખાસ છે, બસ
જે આપણા ખાસ છે,
બસ એ જ ઝેરીલા સાપ છે !!
je aapana khas chhe,
bas e j jerila sap chhe !!
Sad Shayari Gujarati
4 years ago
ખોટું બોલતા નથી આવડતું એટલે
ખોટું બોલતા નથી
આવડતું એટલે જ,
કદાચ લોકો ટકતા નથી
મારી સાથે !!
khotu bolata nathi
aavadatu etale j,
kadach loko takata nathi
mari sathe !!
Sad Shayari Gujarati
4 years ago
શું નસીબ લખ્યું છે ઉપરવાળાએ
શું નસીબ લખ્યું છે
ઉપરવાળાએ મારું,
પાત્ર જોકરનું ને ઈચ્છા રાણીનો
બાદશાહ બનવાની !!
shu nasib lakhyu chhe
uparavalae maru,
patr joker nu ne ichchha ranino
badashah banavani !!
Sad Shayari Gujarati
4 years ago
ના Beauty છે ના Brain
ના Beauty છે ના Brain છે,
બસ દુઃખ છે અને Pain છે !!
na beauty chhe na brain chhe,
bas dukh chhe ane pain chhe !!
Sad Shayari Gujarati
4 years ago
