બાળપણના રમકડાએ મને કટાક્ષમાં કહ્યું,
બાળપણના
રમકડાએ મને કટાક્ષમાં કહ્યું,
કેવું લાગે છે જયારે કોઈ તમારી
જોડે રમી જાય છે !!
balapan na
ramakadae mane kataksh ma kahyu,
kevu lage chhe jayare koi tamari
jode rami jay chhe !!
Sad Shayari Gujarati
2 years ago