Teen Patti Master Download
મંદિરે જઈને કહ્યું બદલાવી આપોને,

મંદિરે જઈને કહ્યું
બદલાવી આપોને,
મનનો એક ખૂણો જરા
તૂટી ગયો છે !!

mandire jaine kahyu
badalavi aapone,
manano ek khuno jara
tuti gayo chhe !!

Sad Shayari Gujarati

3 years ago

વર્ષ બદલાઈ ગયું અને તારીખો

વર્ષ બદલાઈ ગયું અને
તારીખો પણ બદલાઈ ગઈ,
ખબર નહીં હવે જિંદગી
ક્યારે બદલાશે મારી !!

varsh badalai gayu ane
tarikho pan badalai gai,
khabar nahi have jindagi
kyare badalashe mari !!

Sad Shayari Gujarati

3 years ago

સારું થયું ઈશ્વર કે તે

સારું થયું ઈશ્વર
કે તે મુસીબત મોકલી,
ભ્રમ તૂટી ગયો કે મારે
અંગત ઘણા છે !!

saru thayu ishvar
ke te musibat mokali,
bhram tuti gayo ke mare
angat ghana chhe !!

Sad Shayari Gujarati

3 years ago

બધાને ખુશ રાખવાના ચક્કરમાં, આપણે

બધાને ખુશ
રાખવાના ચક્કરમાં,
આપણે પોતે જ ઉદાસ થઇ
જતા હોઈએ છીએ !!

badhane khush
rakhavana chakkar ma,
apane pote j udas thai
jata hoie chhie !!

Sad Shayari Gujarati

3 years ago

દુનિયાનું તો એવું છે સાહેબ,

દુનિયાનું
તો એવું છે સાહેબ,
સાથ ત્યાં સુધી મતલબ
જ્યાં સુધી !!

duniyanu
to evu chhe saheb,
sath tya sudhi matalab
jya sudhi !!

Sad Shayari Gujarati

3 years ago

વ્યક્તિ માત્ર ત્યારે જ હારે,

વ્યક્તિ
માત્ર ત્યારે જ હારે,
જ્યારે કોઈ પોતાનું પારકાની
જેમ ઘા મારે.

vyakti
matr tyare j hare,
jyare koi potanu parakani
jem gha mare.

Sad Shayari Gujarati

3 years ago

કાશ કોઈક તો એવું હોત,

કાશ કોઈક તો એવું હોત,
જે મને ખોવાથી ડરતું હોત !!

kash koik to evu hot,
je mane khovathi daratu hot !!

Sad Shayari Gujarati

3 years ago

બંધ કરી દેવું છે દિલનું

બંધ કરી દેવું છે
દિલનું બટન હવે,
અમુક લોકો મગજની
રમત જ સમજે છે !!

bandh kari devu chhe
dil nu batan have,
amuk loko magaj ni
ramat j samaje chhe !!

Sad Shayari Gujarati

3 years ago

ચા એવી બીજી ચીજ છે

ચા એવી બીજી ચીજ
છે જેનાથી આંખો ખુલે છે,
દગો હજુ પણ પહેલા નંબર
પર જ છે સાહેબ !!

cha evi biji chij
chhe jenathi aankho khule chhe,
dago haju pan pahela nomber
par j chhe saheb !!

Sad Shayari Gujarati

3 years ago

ક્યારેક ક્યારેક હું ખોટો નથી

ક્યારેક ક્યારેક
હું ખોટો નથી હોતો,
પણ મારી પાસે એ શબ્દો જ
નથી હોતા જે મારી જાતને
સાચો સાબિત કરી શકે !!

kyarek kyarek
hu khoto nathi hoto,
pan mari pase e shabdo j
nathi hota je mari jatane
sacho sabit kari shake !!

Sad Shayari Gujarati

3 years ago

search

About

Sad Shayari Gujarati

We have 1945 + Sad Shayari Gujarati with image. You can browse our sad status gujarati collection and can enjoy latest sad quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sad quotes in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.