
મેં છોડી દીધા એ લોકોને
મેં છોડી દીધા એ લોકોને
જેમને મારી જરૂર ફક્ત એમના
મતલબ માટે જ હતી !!
me chhodi didha e lokone
jemane mari jarur fakt emana
matalab mate j hati !!
Sad Shayari Gujarati
1 year ago
કેટલી નફરત હશે એ વ્યક્તિને
કેટલી નફરત હશે
એ વ્યક્તિને મારાથી દોસ્તો,
મેં એની પોસ્ટ લાઈક કરી તો એણે
પોસ્ટ કરવાનું જ બંધ કરી દીધું !!
ketali nafarat hashe
e vyaktine marathi dosto,
me eni post like kari to ene
post karavanu j bandh kari didhu !!
Sad Shayari Gujarati
1 year ago
જે વ્યક્તિ તમારા નસીબમાં નથી
જે વ્યક્તિ તમારા
નસીબમાં નથી એમને
ગેલેરીમાં સેવ કેમ રાખો છો !!
je vyakti tamara
nasibama nathi emane
gallery ma save kem rakho chho !!
Sad Shayari Gujarati
1 year ago
કેટલું દુઃખ થાય જયારે તમારું
કેટલું દુઃખ થાય જયારે
તમારું મનગમતું વ્યક્તિ તમને
સતત ઇગ્નોર કર્યા જ કરે !!
ketalu dukh thay jayare
tamaru managamatu vyakti tamane
satat ignore karya j kare !!
Sad Shayari Gujarati
1 year ago
ક્યારેક ક્યારેક ખુદના ઘરમાં પણ
ક્યારેક ક્યારેક
ખુદના ઘરમાં પણ માણસનો
દમ ઘૂંટાવા લાગે છે !!
kyarek kyarek
khudana gharama pan manasano
dam ghuntava lage chhe !!
Sad Shayari Gujarati
1 year ago
ખોટી જગ્યાએ રોકાયેલી લાગણીઓ, દુઃખ
ખોટી જગ્યાએ
રોકાયેલી લાગણીઓ,
દુઃખ સિવાય બીજું કશું જ
નથી આપતી સાહેબ !!
khoti jagyae
rokayeli laganio,
dukh sivay biju kashun j
nathi aapati saheb !!
Sad Shayari Gujarati
1 year ago
કહેવા માટે તો ઘણું છે,
કહેવા માટે તો ઘણું છે,
પણ હવે કંઈ ના કહેવું એ જ
બહુ સારું લાગે છે મને !!
kaheva mate to ghanu chhe,
pan have kai na kahevu e j
bahu saru lage chhe mane !!
Sad Shayari Gujarati
1 year ago
હવે તો એ પણ મારી
હવે તો એ પણ
મારી સાથે કંઈ બોલતા નથી,
પહેલા જેની વાતો ક્યારેય
પૂરી જ નહોતી થતી !!
have to e pan
mari sathe kai bolata nathi,
pahela jeni vato kyarey
puri j nahoti thati !!
Sad Shayari Gujarati
1 year ago
કહેવા માટે તો બધા આપણા
કહેવા માટે તો
બધા આપણા જ છે,
ખાલી કહેવા માટે !!
kaheva mate to
badha aapan j chhe,
khali kaheva mate !!
Sad Shayari Gujarati
1 year ago
દિલ ડરે છે હવે ફરિયાદ
દિલ ડરે છે
હવે ફરિયાદ કરવાથી,
સુધરવાના બદલે છોડવાનું
વધુ પસંદ કરે છે લોકો !!
dil dare chhe
have fariyad karavathi,
sudharavan badale chhodavanu
vadhu pasand kare chhe loko !!
Sad Shayari Gujarati
1 year ago