હું એક દિવસ માટે મરવા
હું એક દિવસ
માટે મરવા માંગુ છું,
માત્ર એ જોવા માટે કે
કોને મારી કદર છે !!
hu ek divas
mate marava mangu chhu,
matr e jova mate ke
kone mari kadar chhe !!
Sad Shayari Gujarati
3 years ago
વિચારું છું મારી #Problems પણ
વિચારું છું 
મારી #Problems
પણ I Love You કહી દઉં,
કોને ખબર એ પણ મને
છોડીને જતી રે !!
vicharu chhu
 mari #problems
pan i love you kahi dau,
kone khabar e pan mane
chhodine jati re !!
Sad Shayari Gujarati
3 years ago
અરીસામાં મુખ અને જીવનમાં સુખ
અરીસામાં મુખ અને
જીવનમાં સુખ હોતું નથી,
બસ ખાલી દેખાય છે !!
arisama mukh ane
jivan ma sukh hotu nathi,
bas khali dekhay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
બસ એટલે જ નાવ ડુબાડી
બસ એટલે જ
નાવ ડુબાડી દીધી અમે,
જ્યાં પહોંચવું હતું એ
કિનારા નથી રહ્યા !!
bas etale j
nav dubadi didhi ame,
jya pahonchavu hatu e
kinara nathi rahya !!
Sad Shayari Gujarati
3 years ago
આગલા વખતે સુંદર શરીર આપજે
આગલા વખતે
સુંદર શરીર આપજે ભગવાન,
સુંદર મનની તો આ દુનિયામાં
જરૂર જ નથી !!
aagala vakhate
sundar sharir aapaje bhagavan,
sundar man ni to  duniyama
jarur j nathi !!
Sad Shayari Gujarati
3 years ago
સિગરેટ ભલે ગમે તેટલી હાનીકારક
સિગરેટ ભલે ગમે
તેટલી હાનીકારક હોય,
પણ જિંદગી બરબાદ કરવામાં
માણસને કોઈ ના પહોંચે !!
cigarette bhale game
tetali hanikarak hoy,
pan jindagi barabad karavama
manas ne koi na pahoche !!
Sad Shayari Gujarati
3 years ago
હું બધું જ જાણું છું
હું બધું જ
જાણું છું પણ ચુપ છું,
કોઈ પોતાના મતલબ માટે
કેટલી હદ વટાવે એ
જોવું છે મારે !!
hu badhu j
janu chhu pan chhup chhu,
koi potana matalab mate
ketali had vatave e
jovu chhe mare !!
Sad Shayari Gujarati
3 years ago
અંતે એકલા રહી જાય છે
અંતે એકલા
રહી જાય છે એ લોકો,
જે ખુદથી વધારે બીજાની
ફિકર કરે છે !!
ante ekala
rahi jay chhe e loko,
je khud thi vadhare bijani
fikar kare chhe !!
Sad Shayari Gujarati
3 years ago
વ્યક્તિ ત્યારે હારી જાય છે,
વ્યક્તિ ત્યારે હારી જાય છે,
જયારે એની લાગણીઓ એક
મજાક બનીને રહી જાય છે !!
vyakti tyare hari jay chhe,
jayare eni laganio ek
majak banine rahi jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
કોણ કોનું છે એનાથી શું
કોણ કોનું છે
એનાથી શું કામ છે મને,
બસ હું કોઈનો નથી
એ ખ્યાલ છે મને !!
kon konu chhe
enathi shu kam chhe mane,
bas hu koino nathi
e khyal chhe mane !!
Sad Shayari Gujarati
3 years ago
