
કોઈ બીજી રીત હોય તો
કોઈ બીજી રીત હોય
તો બતાવો જીવવાની,
ખાલી શ્વાસ લઈને તો હું
થાકી ગયો હવે !!
koi biji rit hoy
to batavo jivavani,
khali shvas laine to hu
thaki gayo have !!
Sad Shayari Gujarati
2 years ago
પ્રહાર પર પ્રહાર થતો જાય
પ્રહાર પર
પ્રહાર થતો જાય છે,
માણસ હવે તલવાર
થતો જાય છે !!
prahar par
prahar thato jay chhe,
manas have talavar
thato jay chhe !!
Sad Shayari Gujarati
2 years ago
અધૂરા ખ્વાબોની ચાવી મૂકી છે
અધૂરા ખ્વાબોની ચાવી
મૂકી છે મારા ઓશિકા નીચે,
કદાચ હું ના જાગું તો તમારી
અમાનત લઇ લેજો !!
adhur khvaboni chavi
muki chhe mar oshika niche,
kadach hu na jagu to tamari
amanat lai lejo !!
Sad Shayari Gujarati
2 years ago
ભલે સાવ મફતમાં મળી છે,
ભલે સાવ
મફતમાં મળી છે,
છતાં જિંદગી તું બઉ
મોંઘી પડી છે !!
bhale sav
mafat ma mali chhe,
chhata jindagi tu bau
monghi padi chhe !!
Sad Shayari Gujarati
2 years ago
દુનિયા સાથે લડી લેનાર, ઘર
દુનિયા
સાથે લડી લેનાર,
ઘર આંગણે જ હારી
જતા હોય છે !!
duniya
sathe ladi lenar,
ghar angane j hari
jata hoy chhe !!
Sad Shayari Gujarati
2 years ago
આ દુનિયા બહુ ખરાબ છે
આ દુનિયા
બહુ ખરાબ છે સાહેબ,
જયારે બરાબરી ના કરી શકે
ત્યારે બદનામ કરવા લાગે છે !!
aa duniya
bahu kharab chhe saheb,
jayare barabari na kari shake
tyare badanam karava lage chhe !!
Sad Shayari Gujarati
2 years ago
રડાવી જાય છે અમને બીજાના
રડાવી જાય છે
અમને બીજાના દર્દો,
બાકી અમારા દુઃખ તો
અમે હસીને પી ગયા !!
radavi jay chhe
amane bijana dardo,
baki amara dukh to
ame hasine pi gaya !!
Sad Shayari Gujarati
2 years ago
સાચે જ બહુ અઘરું કામ
સાચે જ
બહુ અઘરું કામ છે,
પોતાને તકલીફ દઈને
બીજાને ખુશ રાખવા !!
sache j
bahu agharu kam chhe,
potane takalif daine
bijane khush rakhava !!
Sad Shayari Gujarati
2 years ago
હું એક દિવસ માટે મરવા
હું એક દિવસ
માટે મરવા માંગુ છું,
માત્ર એ જોવા માટે કે
કોને મારી કદર છે !!
hu ek divas
mate marava mangu chhu,
matr e jova mate ke
kone mari kadar chhe !!
Sad Shayari Gujarati
2 years ago
વિચારું છું મારી #Problems પણ
વિચારું છું
મારી #Problems
પણ I Love You કહી દઉં,
કોને ખબર એ પણ મને
છોડીને જતી રે !!
vicharu chhu
mari #problems
pan i love you kahi dau,
kone khabar e pan mane
chhodine jati re !!
Sad Shayari Gujarati
2 years ago