ભૂલ થાય ત્યારે છોડીને જવાવાળા
ભૂલ થાય ત્યારે
છોડીને જવાવાળા બહુ
મળ્યા આ દુનિયામાં,
પરંતુ ભૂલને સમજાવીને
સાથે રહેવાવાળા આજ
સુધી નથી મળ્યા !!
bhul thay tyare
chhodine javavala bahu
malya duniyama,
parantu bhulane samajavine
sathe rahevavala aaj
sudhi nathi malya !!
Sad Shayari Gujarati
4 years ago
આ કુદરત પણ કેવો ખેલ
આ કુદરત પણ
કેવો ખેલ ખેલી રહ્યું છે,
હસતા ખેલતા ઘરનો દીવો
ઓલવી રહ્યું છે !!
aa kudarat pan
kevo khel kheli rahyu chhe,
hasata khelata ghar no divo
olavi rahyu chhe !!
Sad Shayari Gujarati
4 years ago
સૌથી વધારે દુઃખ ત્યારે થાય,
સૌથી વધારે
દુઃખ ત્યારે થાય,
જયારે મમ્મીને
બીમાર જોઈએ !!
sauthi vadhare
dukh tyare thay,
jayare mummy ne
bimar joie !!
Sad Shayari Gujarati
4 years ago
જિંદગીમાંથી એક વાત તો શીખી
જિંદગીમાંથી એક વાત
તો શીખી લીધી સાહેબ,
જે ગમે છે એ જ આપણી
સાથે રમે છે !!
jindagimanthi ek vat
to shikhi lidhi saheb,
je game chhe e j aapani
sathe rame chhe !!
Sad Shayari Gujarati
4 years ago
પંખી ઉડી જાય એનો ક્યાં
પંખી ઉડી જાય
એનો ક્યાં વાંધો છે,
બસ ડાળ ધ્રુજવી ના
જોઈએ સાહેબ !!
pankhi udi jay
eno kya vandho chhe,
bas dal dhrujavi na
joie saheb !!
Sad Shayari Gujarati
4 years ago
પારખવા પારસમણી ક્યાંથી શોધું, ચહેરા
પારખવા
પારસમણી ક્યાંથી શોધું,
ચહેરા શ્વેત હોય અને દિલ
કાળા મળે છે !!
parakhava
parasamani kyanthi shodhu,
chahera svet hoy ane dil
kala male chhe !!
Sad Shayari Gujarati
4 years ago
એકલું કેમ રહેવાય, લોકો એજ
એકલું કેમ રહેવાય,
લોકો એજ શીખવાડવા
આવે છે જિંદગી માં !!
ekalu kem rahevay,
loko ej shikhavadava
aave chhe jindagi ma !!
Sad Shayari Gujarati
4 years ago
એક વાત કહું, સારા લોકો
એક વાત કહું,
સારા લોકો સાથે
ક્યારેય સારું થતું જ નથી !!
ek vat kahu,
sara loko sathe
kyarey saru thatu j nathi !!
Sad Shayari Gujarati
4 years ago
દુનિયા દગો કરીને અકલમંદ બની
દુનિયા દગો કરીને
અકલમંદ બની ગઈ,
અને અમે ભરોસો કરીને
ગુનેગાર થઇ ગયા !!
duniya dago karine
akalamand bani gai,
ane ame bharoso karine
gunegar thai gaya !!
Sad Shayari Gujarati
4 years ago
ખરાબ દિવસો ચાલે છે સાહેબ,
ખરાબ
દિવસો ચાલે છે સાહેબ,
બુરાઈ તો થશે જ મારા નામની !!
kharab
divaso chale chhe saheb,
burai to thashe j mara nam ni !!
Sad Shayari Gujarati
4 years ago
