યાદ તો હું તમને ત્યારે

યાદ તો હું
તમને ત્યારે આવીશ,
જયારે હું ખુદ એક યાદ
બની જઈશ !!

yad to hu
tamane tyare aavish,
jayare hu khud ek yad
bani jaish !!

Sad Shayari Gujarati

3 years ago

આપણા હોય એ જ, આપણને

આપણા હોય એ જ,
આપણને શીખવે છે કે
કોઈ આપણું નથી !!

aapana hoy e j,
aapan ne shikhave chhe ke
koi aapanu nathi !!

Sad Shayari Gujarati

3 years ago

લોકોની સાથે સારું થાય છે,

લોકોની
સાથે સારું થાય છે,
મારી સાથે જે થાય એ
સારા માટે થાય છે !!
😭😭😭😭😭😭

lokoni
sathe saru thay chhe,
mari sathe je thay e
sara mate thay chhe !!
😭😭😭😭😭😭

Sad Shayari Gujarati

3 years ago

કોઈને કંઈ જરૂર નથી મારું

કોઈને કંઈ જરૂર નથી
મારું Mood ખરાબ કરવાની,
હું પોતે જ આડા અવળું વિચારીને
Mood બગાડી લઉં છું !!

koine kai jarur nathi
maru mood kharab karavani,
hu pote j aada avalu vicharine
mood bagadi lau chhu !!

Sad Shayari Gujarati

3 years ago

તારી સાથે છું ને તું

તારી સાથે છું
ને તું કેમ ચિંતા કરે છે,
આવું કહેવા વાળા દોસ્ત પણ
ક્યારેક સાથ છોડી દે છે !!

tari sathe chhu
ne tu kem chinta kare chhe,
aavu kaheva vala dost pan
kyarek sath chhodi de chhe !!

Sad Shayari Gujarati

3 years ago

શું કહું કેવી રીતે જીવું

શું કહું
કેવી રીતે જીવું છું,
ગમ ખાવ છું ને આંસુ
પીવું છું !!

shu kahu
kevi rite jivu chhu,
gam khav chhu ne aansu
pivu chhu !!

Sad Shayari Gujarati

3 years ago

નથી સમજાતું આ આંસુ છે

નથી સમજાતું
આ આંસુ છે કે કોઈ પથ્થર,
હું મારી પાંપણોનો બોઝ
ઉઠાવી નથી શકતો !!

nathi samajatu
aansu chhe ke koi paththar,
hu mari pampanono boz
uthavi nathi shakato !!

Sad Shayari Gujarati

3 years ago

ભૂલ થાય ત્યારે છોડીને જવાવાળા

ભૂલ થાય ત્યારે
છોડીને જવાવાળા બહુ
મળ્યા આ દુનિયામાં,
પરંતુ ભૂલને સમજાવીને
સાથે રહેવાવાળા આજ
સુધી નથી મળ્યા !!

bhul thay tyare
chhodine javavala bahu
malya duniyama,
parantu bhulane samajavine
sathe rahevavala aaj
sudhi nathi malya !!

Sad Shayari Gujarati

3 years ago

આ કુદરત પણ કેવો ખેલ

આ કુદરત પણ
કેવો ખેલ ખેલી રહ્યું છે,
હસતા ખેલતા ઘરનો દીવો
ઓલવી રહ્યું છે !!

aa kudarat pan
kevo khel kheli rahyu chhe,
hasata khelata ghar no divo
olavi rahyu chhe !!

Sad Shayari Gujarati

3 years ago

સૌથી વધારે દુઃખ ત્યારે થાય,

સૌથી વધારે
દુઃખ ત્યારે થાય,
જયારે મમ્મીને
બીમાર જોઈએ !!

sauthi vadhare
dukh tyare thay,
jayare mummy ne
bimar joie !!

Sad Shayari Gujarati

3 years ago

search

About

Sad Shayari Gujarati

We have 1947 + Sad Shayari Gujarati with image. You can browse our sad status gujarati collection and can enjoy latest sad quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sad quotes in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.