વિશ્વાસની વાતો ભલે બધા કરતા
વિશ્વાસની વાતો
ભલે બધા કરતા હોય,
પણ એ તો જેનો તૂટે એને જ
સમજાય હો સાહેબ !!
vishvas ni vato
bhale badha karata hoy,
pan e to jeno tute ene j
samajay ho saheb !!
Sad Shayari Gujarati
3 years ago
પ્રેમનો જોગ લાગ્યો, એટલે જ
પ્રેમનો
જોગ લાગ્યો,
એટલે જ મેં મારો
ભોગ આપ્યો !!
prem no
jog lagyo,
etale j me maro
bhog aapyo !!
Sad Shayari Gujarati
3 years ago
Suicide કરવાનું કારણ એ નથી
Suicide કરવાનું
કારણ એ નથી હોતું કે,
એના વગર રહી નથી શકાતું
પણ એના વગર જીવવું
નથી હોતું !!
suichide karavanu
karan e nathi hotu ke,
ena vagar rahi nathi shakatu
pan ena vagar jivavu
nathi hotu !!
Sad Shayari Gujarati
3 years ago
હું કોઈને #ઇગ્નોર નથી કરતી,
હું કોઈને
#ઇગ્નોર નથી કરતી,
બસ હવે કોઈ સાથે વાત
કરવાનું મન નથી થતું !!
hu koine
#ignore nathi karati,
bas have koi sathe vat
karavanu man nathi thatu !!
Sad Shayari Gujarati
3 years ago
સાલી કિસ્મત પણ સવારની ઊંઘ
સાલી કિસ્મત પણ
સવારની ઊંઘ જેવી થઇ ગઈ છે
ખુલતી જ નથી !!
😢😢😢😢😢😢
sali kismat pan
savar ni ungh jevi thai gai chhe
khulati j nathi !!
😢😢😢😢😢😢
Sad Shayari Gujarati
3 years ago
વિશ્વાસની ક્યાં કોઈ #Validity હોય
વિશ્વાસની ક્યાં
કોઈ #Validity હોય છે,
એ તો ગમે ત્યારે તૂટે સાહેબ !!
vishvasani kya
koi #validity hoy chhe,
e to game tyare tute saheb !!
Sad Shayari Gujarati
3 years ago
સામા મળો છો ત્યારે તો
સામા મળો છો
ત્યારે તો સલામ કરો છો,
તો પાછળથી શું કામ
બદનામ કરો છો !!
sama malo chho
tyare to salam karo chho,
to pachal thi shu kam
badanam karo chho !!
Sad Shayari Gujarati
3 years ago
જ્યારે લોકો એમ કહે કે
જ્યારે લોકો એમ
કહે કે તમે બદલાઈ ગયા,
એનો સીધો અર્થ એ થયો કે
આપણે એમની અપેક્ષા મુજબ
નથી જીવી રહ્યા !!
jyare loko em
kahe ke tame badalai gaya,
eno sidho arth e thayo ke
aapane emani apeksha mujab
nathi jivi rahya !!
Sad Shayari Gujarati
3 years ago
જરૂર હોય ત્યારે સાથ ના
જરૂર હોય ત્યારે
સાથ ના આપનારા,
મરીએ ત્યારે કેમ ખભો
આપવા દોડતા હશે !!
jarur hoy tyare
sath na aapanara,
marie tyare kem khabho
aapava dodata hashe !!
Sad Shayari Gujarati
3 years ago
પાંખો આવે ને પંખી ઉડી
પાંખો આવે ને પંખી
ઉડી જાય એનો રંજ નથી,
પણ પાછું આવીને ચાંચ
મારે ત્યારે વસમું લાગે છે !!
pankho ave ne pankhi
udi jay eno ranj nathi,
pan pachhu aavine chanch
mare tyare vasamu lage chhe !!
Sad Shayari Gujarati
3 years ago
