
કોઈ નિર્દોષની આંખમાંથી તમારા કારણે
કોઈ નિર્દોષની આંખમાંથી
તમારા કારણે નીકળેલા આંસુઓ,
એક એવું કરજ છે જે તમારે એક દિવસ
વ્યાજ સાથે ચુકવવું પડશે !!
koi nirdoshani aankh manthi
tamara karane nikalela aansuo,
ek evu karaj chhe je tamare ek divas
vyaj sathe chhukavavu padashe !!
Sad Shayari Gujarati
1 year ago
કોઈ પુરુષના શબ્દો ખોટા હોઈ
કોઈ પુરુષના શબ્દો
ખોટા હોઈ શકે પણ રાત્રે
એકલા નીકળેલા એના આંસુ
ક્યારેય ખોટા નથી હોતા !!
koi purushan shabdo
khota hoi shake pan ratre
ekala nikalel ena aansu
kyarey khota nathi hota !!
Sad Shayari Gujarati
1 year ago
ક્યારેક આપણે કોઈ માટે એટલા
ક્યારેક આપણે કોઈ
માટે એટલા જરૂરી નથી હોતા,
જેટલું આપણને લાગે છે !!
kyarek aapane koi
mate etala jaruri nathi hota,
jetalu aapanane lage chhe !!
Sad Shayari Gujarati
1 year ago
કંઇક એવા વળાંક પર લાવી
કંઇક એવા વળાંક
પર લાવી દે છે નોકરી કે
પોતાના જ ઘેર જવા માટે આપણે
બીજાની પરમીશન લેવી પડે છે !!
kaik eva valank
par lavi de chhe nokari ke
potana j gher java mate aapane
bijani permission levi pade chhe !!
Sad Shayari Gujarati
1 year ago
મતલબી આ દુનિયામાં મદદ કરવી
મતલબી આ દુનિયામાં
મદદ કરવી એ પણ એક ગુનો છે,
તમે જેને તરતા શીખવાડશો ને એ જ
તમને ડૂબાડવા તૈયાર છે !!
matalabi duniya ma
madad karavi e pan ek guno chhe,
tame jene tarata shikhavadasho ne e j
tamane dubadava taiyar chhe !!
Sad Shayari Gujarati
1 year ago
તમારી કદર કરવા વાળા ભલે
તમારી કદર કરવા વાળા
ભલે દુર હોય પણ તમારી કિંમત
ઘટાડવા વાળા સાવ નજીકના જ હશે !!
tamari kadar karava vala
bhale dur hoy pan tamari kimmat
ghatadava vala sav najikana j hashe !!
Sad Shayari Gujarati
1 year ago
થોડો પગ શું લપસી ગયો,
થોડો પગ શું લપસી ગયો,
વાંક બધો એ ચપ્પલ પર આવ્યો,
મહિનાઓ સુધી જેણે તાપ અને
કાંટાઓથી બચાવ્યા હતા !!
thodo pag shun lapasi gayo,
vank badho e chappal par aavyo,
mahinao sudhi jene taap ane
kantao thi bachavya hata !!
Sad Shayari Gujarati
1 year ago
મને રડતો છોડીને જવા વાળા
મને રડતો છોડીને
જવા વાળા યાદ રાખજો,
એક દિવસ તમારે પણ મારી
યાદમાં રડવું પડશે !!
mane radato chhodine
java vala yaad rakhajo,
ek divas tamare pan mari
yaad ma radavu padashe !!
Sad Shayari Gujarati
1 year ago
જે વ્યક્તિ તમને રડતા છોડી
જે વ્યક્તિ તમને
રડતા છોડી શકે એ વ્યક્તિ
માટે તમે જીવ આપી દો તો પણ
એને કોઈ ફરક નહીં પડે !!
je vyakti tamane
radata chhodi shake e vyakti
mate tame jiv aapi do to pan
ene koi farak nahi pade !!
Sad Shayari Gujarati
1 year ago
બહુ મોંઘો પડે છે એ
બહુ મોંઘો
પડે છે એ સંબંધ,
જેમાં તમે પોતાની જાતને
સસ્તી કરી દો છો !!
bahu mongho
pade chhe e sambandh,
jema tame potani jatane
sasti kari do chho !!
Sad Shayari Gujarati
1 year ago