Teen Patti Master Download
જયારે આપણો ખરાબ સમય ચાલતો

જયારે આપણો
ખરાબ સમય ચાલતો હોય,
ત્યારે આપણી પાસેથી શીખેલા
આપણને જ સલાહ આપીને
જતા રહે છે સાહેબ !!

jayare aapano
kharab samay chalato hoy,
tyare aapani pasethi shikhel
aapan ne j salah aapine
jata rahe chhe saheb !!

Sad Shayari Gujarati

2 years ago

બદલાઈ જાય છે રસ્તાઓ એક

બદલાઈ જાય છે
રસ્તાઓ એક જ સફરના,
મજબૂરી અંતે તો લાગણીઓને
હરાવી જ જાય છે !!

badalai jay chhe
rastao ek j safar na,
majaburi ante to laganione
haravi j jay chhe !!

Sad Shayari Gujarati

2 years ago

ના પૂછો અરીસાને એના તૂટવાનું

ના પૂછો અરીસાને
એના તૂટવાનું કારણ,
એ પણ કોઈ પથ્થરને
પોતાનો સમજતો હશે !!

na puchho arisane
ena tutavanu karan,
e pan koi paththar ne
potano samajato hashe !!

Sad Shayari Gujarati

2 years ago

હારી નથી ગયો યાર, બસ

હારી નથી ગયો યાર,
બસ અંદરથી તૂટી ગયો છું !!

hari nathi gayo yar,
bas andarathi tuti gayo chhu !!

Sad Shayari Gujarati

2 years ago

અફસોસ નથી પારકા એ સાથ

અફસોસ નથી
પારકા એ સાથ છોડ્યો,
અફસોસ એ છે કે પોતાના
એ ભરોસો તોડ્યો !!

afasos nathi
paraka e sath chhodyo,
afasos e chhe ke potana
e bharoso todyo !!

Sad Shayari Gujarati

2 years ago

ખુબ દુઃખી હતો જ્યારે તે

ખુબ દુઃખી હતો
જ્યારે તે મને Block કર્યો,
પણ તારી આ Block
કરવાની આદત મને જીવતા
શીખવી ગઈ !!

khub dukhi hato
jyare te mane block karyo,
pan tari aa block
karavani aadat mane jivata
shikhavi gai !!

Sad Shayari Gujarati

2 years ago

કેટલું કઠીન છે રાહ પર

કેટલું કઠીન છે
રાહ પર એકલું એકલું ચાલવું,
તરત જ શિકાર થઇ જવાય
છે ઉદાસીઓનો !!

ketalu kathin chhe
rah par ekalu ekalu chalavu,
tarat j shikar thai javay
chhe udasiono !!

Sad Shayari Gujarati

2 years ago

સૌથી મોટી બેવફા તો આ

સૌથી મોટી બેવફા
તો આ ઈચ્છાઓ જ છે,
પુરી થાય એટલે તરત જ
બદલાઈ જાય !!

sauthi moti bevafa
to aa ichchhao j chhe,
puri thay etale tarat j
badalai jay !!

Sad Shayari Gujarati

2 years ago

જે લોકોનું દિલ સાફ હોય

જે લોકોનું
દિલ સાફ હોય છે,
એને લોકો ગલત જ
સમજે છે !!

je lokonu
dil saf hoy chhe,
ene loko galat j
samaje chhe !!

Sad Shayari Gujarati

2 years ago

મને કોઈ યાદ નથી કરતુ

મને કોઈ યાદ
નથી કરતુ જ્યાં સુધી હું ના કરું,
હવે આમાં કેમ કહું કે મારા
પોતાના ઘણા છે દુનિયામાં !!

mane koi yad
nathi karatu jya sudhi hu na karu,
have aama kem kahu ke mara
potana ghana chhe duniyama !!

Sad Shayari Gujarati

2 years ago

search

About

Sad Shayari Gujarati

We have 1945 + Sad Shayari Gujarati with image. You can browse our sad status gujarati collection and can enjoy latest sad quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sad quotes in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.