જિંદગી મજુર જેવી થઇ ગઈ
જિંદગી મજુર
જેવી થઇ ગઈ છે,
અને લોકો સાહેબ કહીને
શરમાવે છે !!
jindagi majur
jevi thai gai chhe,
ane loko saheb kahine
sharamave chhe !!
Sad Shayari Gujarati
4 years ago
ઘાવ છે પણ દેખાતા નથી,
ઘાવ છે
પણ દેખાતા નથી,
એનો મતલબ એ નથી
કે દુખતા નથી !!
ghav chhe
pan dekhata nathi,
eno matalab e nathi
ke dukhata nathi !!
Sad Shayari Gujarati
4 years ago
કેટલું દર્દનાક હોય છે, છે
કેટલું દર્દનાક હોય છે,
છે નું હતા થઈ જવાનું !!
ketalu dardanak hoy chhe,
chhe nu hata thai javanu !!
Sad Shayari Gujarati
4 years ago
તમારી સલાહ તમારી પાસે રાખો,
તમારી સલાહ
તમારી પાસે રાખો,
મારો સમય ખરાબ
છે મગજ નહીં !!
tamari salah
tamari pase rakho,
maro samay kharab
chhe magaj nahi !!
Sad Shayari Gujarati
4 years ago
સમય પર એ લોકો તમને
સમય પર એ લોકો
તમને એકલા છોડી દેશે,
જેને તમે તમારા પોતાના
માન્યા હોય !!
samay par e loko
tamane ekala chhodi deshe,
jene tame tamara potana
many hoy !!
Sad Shayari Gujarati
4 years ago
એક એક કરીને બધા જ
એક એક કરીને બધા
જ સપના તૂટી રહ્યા છે,
સમય જ કંઇક એવો છે કે મારા
પોતાના મને લુંટી રહ્યા છે !!
ek ek karine badha
j sapana tuti rahya chhe,
samay j kaik evo chhe ke mara
potana mane lunti rahya chhe !!
Sad Shayari Gujarati
4 years ago
તુટતા રહ્યા એક પછી એક
તુટતા રહ્યા
એક પછી એક સંબંધો,
લાગણીઓ ખોટી રાખતા
મને ફાવ્યું જ નહીં !!
tutata rahya
ek pachhi ek sambandho,
laganio khoti rakhata
mane favyu j nahi !!
Sad Shayari Gujarati
4 years ago
ભલભલો સાથ છોડી દે છે,
ભલભલો
સાથ છોડી દે છે,
જયારે આપણા સમય પર
દુષ્કાળ વીતતો હોય છે !!
bhalabhalo
sath chhodi de chhe,
jayare aapana samay par
dushkal vitato hoy chhe !!
Sad Shayari Gujarati
4 years ago
જિંદગીમાં એક એવો સમય પણ
જિંદગીમાં એક
એવો સમય પણ આવે છે,
કે બધું સરખું થઇ જવા છતાં
તમે હસવાનું ભૂલી જાઓ છો !!
jindagima ek
evo samay pan aave chhe,
ke badhu sarakhu thai java chhata
tame hasavanu bhuli jao chho !!
Sad Shayari Gujarati
4 years ago
હું પોતે જ તૂટી ગયો,
હું પોતે
જ તૂટી ગયો,
આપણા સંબંધને
જોડતા જોડતા !!
hu pote
j tuti gayo,
aapana sambandh ne
jodata jodata !!
Sad Shayari Gujarati
4 years ago
