
અંદર સુધી તૂટી જાય છે
અંદર સુધી
તૂટી જાય છે એ લોકો,
જે પોતાનાથી પણ વધુ
બીજાને પ્રેમ કરે છે !!
andar sudhi
tuti jay chhe e loko,
je potanathi pan vadhu
bijane prem kare chhe !!
Sad Shayari Gujarati
2 years ago
લોકોને મરવાનો પણ ટાઈમ નહોતો,
લોકોને મરવાનો
પણ ટાઈમ નહોતો,
આજે નવરા બેસીને વિચારે
છે કે જીવશું કેમ !!
lokone maravano
pan time nahoto,
aaje navara besine vichare
chhe ke jivashu kem !!
Sad Shayari Gujarati
2 years ago
સલાહની મને કોઈ જરૂર નથી
સલાહની મને
કોઈ જરૂર નથી સાહેબ,
મારો ખાલી સમય ખરાબ
છે મગજ નહીં !!
salah ni mane
koi jarur nathi saheb,
maro khali samay kharab
chhe magaj nahi !!
Sad Shayari Gujarati
2 years ago
શરાબ તો માત્ર દવા છે,
શરાબ તો માત્ર દવા છે,
દર્દ તો કંઇક બીજું જ છે !!
sarab to matr dava chhe,
dard to kaik biju j chhe !!
Sad Shayari Gujarati
2 years ago
શું કામ છીનવી લે છે
શું કામ છીનવી
લે છે બધું જ હે ભગવાન,
શું તું મારાથી પણ વધારે
ગરીબ છે ?
shu kam chhinavi
le chhe badhu j he bhagavan,
shu tu marathi pan vadhare
garib chhe?
Sad Shayari Gujarati
2 years ago
વેદનાની વાત જયારે હોઠ પર
વેદનાની વાત
જયારે હોઠ પર આવી ગઈ,
આંખ જેવી આંખ પણ સાક્ષાત
દરિયો થઇ ગઈ !!
vedanani vat
jayare hoth par aavi gai,
aankh jevi aankh pan sakshat
dariyo thai gai !!
Sad Shayari Gujarati
2 years ago
સમયે મને શીખવાડ્યું છે કે
સમયે મને શીખવાડ્યું છે કે
તમે કોઈના માટે ખાસ હોવ છો,
પણ માત્ર થોડાક સમય માટે જ.
samaye mane shikhavadyu chhe ke
tame koina mate khas hov chho,
pan matr thodak samay mate j.
Sad Shayari Gujarati
2 years ago
હું રોજ ઉદાસ થાઉં છું
હું રોજ ઉદાસ થાઉં
છું ને રાત નીકળી જાય છે,
એક દિવસ રાત ઉદાસ થશે
અને હું નીકળી જઈશ !!
hu roj udas thau
chhu ne rat nikali jay chhe,
ek divas rat udas thashe
ane hu nikali jaish !!
Sad Shayari Gujarati
2 years ago
ક્યારેક હસતી આંખો પણ કરી
ક્યારેક હસતી આંખો
પણ કરી દે છે દર્દ જાહેર,
દરેક વાત રોઈને બતાવવી
જરૂરી તો નથી !!
kyarek hasati aankho
pan kari de chhe dard jaher,
darek vat roine batavavi
jaruri to nathi !!
Sad Shayari Gujarati
2 years ago
સંબંધમાં થોડા નમી શું ગયા
સંબંધમાં થોડા
નમી શું ગયા અમે,
એ તો હલકા જ સમજી
બેઠા અમને !!
sambandh ma thoda
nami shu gaya ame,
e to halaka j samaji
betha amane !!
Sad Shayari Gujarati
2 years ago