
ઉત્સવમાં મળું કે ના મળું
ઉત્સવમાં
મળું કે ના મળું
પણ મુશ્કેલીઓમાં જરૂર
મળીશ હું તમને !!
utsavama
malu ke na malu
pan mushkelioma jarur
malish hu tamane !!
Romantic Shayari Gujarati
1 year ago
લખી રાખજે તું ક્યાંક આ
લખી રાખજે તું ક્યાંક
આ અણમોલ પળોનો હિસાબ,
કે હતું કોઈ જે માત્ર અને માત્ર
તને ચાહતું હતું બેહિસાબ !!
lakhi rakhaje tu kyank
anamol palono hisab,
ke hatu koi je matra ane matra
tane chahatu hatu behisab !!
Romantic Shayari Gujarati
1 year ago
તકલીફ તો ઘણી બધી છે
તકલીફ તો
ઘણી બધી છે લાઈફમાં,
પણ તું જો સાથે હોય તો
કોઈ ચિંતા નથી !!
takalif to
ghani badhi chhe life ma,
pan tu jo sathe hoy to
koi chinta nathi !!
Romantic Shayari Gujarati
1 year ago
હારવાની મને ક્યાં આદત જ
હારવાની મને
ક્યાં આદત જ હતી,
પણ આ તો તારી ખુશીનો
સવાલ હતો !!
haravani mane
kya aadat j hati,
pan aa to tari khushino
saval hato !!
Romantic Shayari Gujarati
1 year ago
મજાક મજાકમાં ઈન્ટરનેટ પર સારા
મજાક મજાકમાં
ઈન્ટરનેટ પર સારા લોકો
પણ મળી જાય છે !!
majak majakama
internet par sara loko
pan mali jay chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
ઓયે પાગલ, બસ હાથ પકડવાની
ઓયે પાગલ,
બસ હાથ પકડવાની
જવાબદારી તારી અને કોઈ
દિવસ નહીં છૂટે એની
ગેરંટી મારી !!
oye pagal,
bas hath pakadavani
javabadari tari ane koi
divas nahi chhute eni
guarantee mari !!
Romantic Shayari Gujarati
1 year ago
છોકરી એને જ નહાવા જાઉં
છોકરી એને જ
નહાવા જાઉં છું એમ કહે છે,
જેની સાથે એને ફલર્ટ કરવું હોય છે !!
chhokari ene j
nahava jau chhu em kahe chhe,
jeni sathe ene flirt karavu hoy chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
જિંદગીમાં વિચાર અને વ્યવહાર બંને
જિંદગીમાં વિચાર અને
વ્યવહાર બંને બહુ જ મહત્વના છે,
એક વ્યવહાર વિચાર બદલી નાખે છે અને
એક વિચાર વ્યવહાર બદલી નાખે છે !!
jindagima vichar ane
vyavahar banne bahu j mahatvana chhe,
ek vyavahar vichar badali nakhe chhe ane
ek vichar vyavahar badali nakhe chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
પૂછી લીધું એણે મને મસ્તીમાં
પૂછી લીધું એણે મને મસ્તીમાં
કે પ્રેમ છે મારાથી તો ક્યાં સુધી,
મેં પણ હૈયે હાથ રાખીને કહી દીધું કે
આ મારું દિલ ધડકે ત્યાં સુધી !!
puchhi lidhu ene mane mastima
ke prem chhe marathi to kya sudhi,
me pan haiye hath rakhine kahi didhu ke
aa maru dil dhadake tya sudhi !!
Romantic Shayari Gujarati
1 year ago
હજારો ગોપીઓ ભલે ને હોય
હજારો ગોપીઓ
ભલે ને હોય દુનિયામાં,
મને તો મારી રાધા જ સૌથી
વધારે પ્રિય છે !!
hajaro gopio
bhale ne hoy duniyama,
mane to mari radha j sauthi
vadhare priy chhe !!
Romantic Shayari Gujarati
1 year ago