Teen Patti Master Download
તું મારી એ પસંદ છે,

તું મારી એ પસંદ છે,
જેની સિવાય મને આ દુનિયામાં
બીજું કંઈ પસંદ જ નથી !!

tu mari e pasand chhe,
jeni sivay mane aa duniyama
biju kai pasand j nathi !!

મારી નજરમાં સુંદર માત્ર એ

મારી નજરમાં
સુંદર માત્ર એ જ છે
જે વફાદાર છે !!

mari najarama
sundar matr e j chhe
je vafadar chhe !!

મારા માટે ખુશી એટલે તારો

મારા માટે ખુશી એટલે
તારો એ થોડો સમય છે જે
ફક્ત મારા માટે છે !!

mara mate khushi etale
taro e thodo samay chhe je
fakt mara mate chhe !!

મરી જાઉં તો વાત અલગ

મરી જાઉં તો
વાત અલગ છે બાકી
આમ તારા કહેવાથી હું તને
છોડીને નહીં જાઉં !!

mari jau to
vat alag chhe baki
aam tara kahevathi hu tane
chhodine nahi jau !!

કોઈ પુરુષની આંખો પોતાના માટે

કોઈ પુરુષની આંખો
પોતાના માટે ભીની થતી જોવી,
એ એક સ્ત્રી માટે એના પ્રેમની સૌથી
સુંદર અને કીમતી ભેટ હોય છે !!

koi purushani aankho
potana mate bhini thati jovi,
e ek stri mate ena premani sauthi
sundar ane kimati bhet hoy chhe !!

ભલે મારી પાસે વાતો કરવા

ભલે મારી પાસે
વાતો કરવા કંઈ ના હોય,
તો પણ મને તારી સાથે બોલ બોલ
કરવું બહુ જ ગમે છે !!

bhale mari pase
vato karava kai na hoy,
to pan mane tari sathe bol bol
karavu bahu j game chhe !!

ખબર નહીં અમુક લોકો છોકરીઓ

ખબર નહીં અમુક લોકો
છોકરીઓ પર હાથ કેમ ઉપાડી લે છે,
એ મારી સામે હોય તો હું નજર
પણ નથી ઉઠાવી શકતો !!

khabar nahi amuk loko
chhokario par hath kem upadi le chhe,
e mari same hoy to hu najar
pan nathi uthavi shakato !!

તારે ગરબા રમવાની ક્યાં જરૂર

તારે ગરબા
રમવાની ક્યાં જરૂર છે,
24 કલાક મારા દિલમાં
તો રમતી રહે છે !!

tare garaba
ramavani kya jarur chhe,
24 kalak mar dil ma
to ramati rahe chhe !!

તારા મોઢે તો તું જ

તારા મોઢે તો
તું જ સારું લાગે છે,
આ તમે વળી ક્યાંથી
શીખી લાવ્યા !!

tara modhe to
tu j saru lage chhe,
aa tame vali kyanthi
shikhi lavya !!

જેની કોઈ હદ ના હોય,

જેની કોઈ હદ ના હોય,
હું એ હદ સુધી ફક્ત તારો છું !!

jeni koi had na hoy,
hu e had sudhi fakt taro chhu !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.