તું લીપ્સ્ટીક એટલી મસ્ત લગાવે

તું લીપ્સ્ટીક
એટલી મસ્ત લગાવે છે,
કોક દિવસ ટેસ્ટ તો કરાવ યાર !!

tu lipstik
etali mast lagave chhe,
kok divas test to karav yar !!

કોઈ પુરુષની આંખો પોતાના માટે

કોઈ પુરુષની આંખો
પોતાના માટે ભીની થતી જોવી,
એ સ્ત્રી માટે એના પ્રેમની એક સુંદર
અને સૌથી મોટી ભેટ છે !!

koi purushani ankho
potan mate bhini thati jovi,
e stri mate en premani ek sundar
ane sauthi moti bhet chhe !!

મેં તારા પર કબજો કરી

મેં તારા પર
કબજો કરી લીધો છે,
હવે તું માત્ર મારો જ
છે સમજ્યો !!

me tar par
kabajo kari lidho chhe,
have tu matr maro j
chhe samajyo !!

એક તારો સાથ જોઈએ છે,

એક તારો સાથ જોઈએ છે,
પછી આખી દુનિયા વિરુદ્ધ હોય
તો પણ મને કોઈ ફર્ક નહીં પડે !!

ek taro sath joie chhe,
pachi akhi duniy viruddh hoy
to pan mane koi fark nahi pade !!

હવે બીજા કોઈની જરૂર નથી

હવે બીજા
કોઈની જરૂર નથી મને,
બસ તું જ કાફી છો જિંદગીભર માટે !!

have bij
koini jarur nathi mane,
bas tu j kaphi chho jindagibhar mate !!

સમયની બબાલોમાં ખોવાયેલું ખ્વાબ છું,

સમયની બબાલોમાં ખોવાયેલું ખ્વાબ છું,
જો માંગો મને તો આપનો
મનગમતો જવાબ છું !!

samayani babalom khovayelu khvab chhu,
jo mango mane to apano
managamato javab chhu !!

સાચું કહું તો તારી સાથે,

સાચું કહું તો તારી સાથે,
વાતો કરવા કરતા ઝઘડો
કરવાની વધુ મજા આવે છે !!

sachhu kahu to tari sathe,
vato karav karat zaghado
karavani vadhu maj ave chhe !!

જિંદગી હોય કે શતરંજની રમત,

જિંદગી હોય કે શતરંજની રમત,
પણ મજા તો ત્યારે જ આવે જયારે
રાણી મરતા દમ સુધી સાથે હોય !!

jindagi hoy ke shataranjani ramat,
pan maj to tyare j ave jayare
rani marat dam sudhi sathe hoy !!

હવે તો મારી પણ જીદ

હવે તો
મારી પણ જીદ છે,
તું નહીં તો બીજું કોઈ નહીં !!

have to
mari pan jid chhe,
tu nahi to biju koi nahi !!

આ આંખોની ગહેરાઈ કરતા પણ

આ આંખોની ગહેરાઈ
કરતા પણ ગહેરો છે મારો પ્રેમ,
માપવા બેસીશ મારો પ્રેમ તો
કાયનાત પણ ટૂંકી પડશે !!

a ankhoni gaherai
karat pan gahero chhe maro prem,
mapav besish maro prem to
kayanat pan tunki padashe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.