તારી રાતોની ઊંઘ હરામ કરવા
તારી રાતોની
ઊંઘ હરામ કરવા માંગુ છું,
હું હવે તારી વાઈફ બનવા માંગુ છું !!
tari ratoni
ungh haram karav mangu chhu,
hu have tari vaif banav mangu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
ચોકલેટ ના આપો કંઈ વાંધો
ચોકલેટ ના
આપો કંઈ વાંધો નહીં,
એક #Kiss આપી દો એ પણ
ચોકલેટ થી કમ નથી !!
chocolate na
apo kai vandho nahi,
ek#kiss api do e pan
chokalet thi kam nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
તું મારી એ ખુશી છે,
તું મારી એ ખુશી છે,
જેના લીધે આ જિંદગી
જન્નત લાગે છે !!
tu mari e khushi chhe,
jen lidhe jindagi
jannat lage chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
કેવી મજાની એ morning હશે,
કેવી મજાની
એ morning હશે,
જયારે મારા ઘરમાં મારી
darling હશે !!
kevi majani
e morning hashe,
jayare mar gharam mari
darling hashe !!
Romantic Shayari Gujarati
3 years ago
હું એ સવારની રાહ જોઉં
હું એ સવારની રાહ જોઉં છું જ્યારે,
મારી આંખ મમ્મીના ગુસ્સાથી નહીં પણ
તારી મીઠી મીઠી કીસ્સીથી ખુલશે !!
hu e savarani rah jou chhu jyare,
mari ankh mammin gussathi nahi pan
tari mithi mithi kissithi khulashe !!
Romantic Shayari Gujarati
3 years ago
જયારે તમે શરમાઈને ઝુકાવો છો
જયારે તમે શરમાઈને
ઝુકાવો છો આંખો કસમ થી,
વગર વરસાદે પલળી જાઉં છું
હું આખે આખો !!
😘😘😘😘😘😘😘😘
jayare tame sharamaine
jhukavo chho ankho kasam thi,
vagar varasade palali jau chhu
hu akhe akho !!
😘😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
દિકા પ્રેમમાં હું જબરદસ્તી નહીં
દિકા પ્રેમમાં હું
જબરદસ્તી નહીં કરું,
કેમ કે હું પ્રેમ જ જબરદસ્ત કરીશ !!
dik premam hu
jabaradasti nahi karu,
kem ke hu prem j jabaradast karish !!
Romantic Shayari Gujarati
3 years ago
તું સાથે હોઈશ તો હિમાલય
તું સાથે હોઈશ
તો હિમાલય પણ ચડી જઈશ,
બાકી તો હું ઉભા ઉભા
પણ પડી જઈશ !!
tu sathe hoish
to himalay pan chadi jaish,
baki to hu ubh ubh
pan padi jaish !!
Romantic Shayari Gujarati
3 years ago
શબ્દોમાં ખારાશ હશે તો ચાલશે
શબ્દોમાં ખારાશ
હશે તો ચાલશે હજુ,
પણ તારી આંખોમાં ભીનાશ
સહન નહીં થાય મારાથી !!
sabdom kharash
hashe to chalashe haju,
pan tari ankhom bhinash
sahan nahi thay marathi !!
Romantic Shayari Gujarati
3 years ago
ચલ આજ તો કંઇક તારા
ચલ આજ તો
કંઇક તારા વિશે લખી દઉં,
મને ખબર છે તું રોજ મારા
શબ્દોમાં ખુદને શોધે છે !!
chl aj to
kaik tar vishe lakhi dau,
mane khabar chhe tu roj mar
shabdom khudane shodhe chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
