

કોઈ પુરુષની આંખો પોતાના માટે
કોઈ પુરુષની આંખો
પોતાના માટે ભીની થતી જોવી,
એ સ્ત્રી માટે એના પ્રેમની એક સુંદર
અને સૌથી મોટી ભેટ છે !!
koi purushani ankho
potan mate bhini thati jovi,
e stri mate en premani ek sundar
ane sauthi moti bhet chhe !!
Romantic Shayari Gujarati
2 years ago