Shala Rojmel
કાનાનાં પ્રેમમાં રાધા ખોવાઈ, પછી

કાનાનાં
પ્રેમમાં રાધા ખોવાઈ,
પછી શરુ થઈ લવની
ભવાઈ !!

kanana
prem ma radha khovai,
pachi sharu thai love bni
bhavai !!

સન્નાટા ભરેલા દિલના કોઈ એક

સન્નાટા ભરેલા
દિલના કોઈ એક ખુણામાં,
ઝગમગતો એક દીવો
એટલે કે તું !!

sannata bharela
dil na koi ek khunama,
zagamagato ek divo
etale ke tu !!

નયનને ઢાળી એ મંદ મંદ

નયનને ઢાળી
એ મંદ મંદ મુસ્કુરાણી,
જાણે એ જ લજામણીની રાણી !!

nayan ne dhali
e mand mand muskurani,
jane e j lajamanini rani !!

પ્રેમની તો ખબર નથી મને,

પ્રેમની તો
ખબર નથી મને,
પણ હું તારા વગર રહી
નથી શકતી !!

premani to
khabar nathi mane,
pan hu tara vagar rahi
nathi shakati !!

શિયાળાના ઠંડા પાણીથી ન્હાતા જેટલી

શિયાળાના ઠંડા પાણીથી
ન્હાતા જેટલી બીક નથી લાગતી,
એટલી બીક તારા રિસાઈ
જવાથી લાગે છે દીકુ !!

shiyalana thanda panithi
nhata jetali bik nathi lagati,
etali bik tara risai
javathi lage chhe diku !!

પહેલા હતી એટલી જ મને

પહેલા હતી એટલી જ
મને આજે પણ કદર છે,
હું કોઈ બીજાની નથી એ ફક્ત
તારા પ્રેમની જ અસર છે !!

pahela hati etali j
mane aaje pan kadar chhe,
hu koi bijani nathi e fakt
tara premani j asar chhe !!

બીડાતા નયનની છેલ્લી ઝલક તું,

બીડાતા
નયનની છેલ્લી ઝલક તું,
ખુલતા નયનની પહેલી
ઝલક પણ તું જ !!

bidata
nayan ni chhelli zalak tu,
khulata nayan ni paheli
zalak pan tu j !!

પ્રેમની મીઠી વાતો હું તને

પ્રેમની મીઠી વાતો
હું તને સંભળાવ્યા કરું,
તું રિસાય ને હું તને
મનાવ્યા કરું !!

premani mithi vato
hu tane sambhalavya karu,
tu risay ne hu tane
manavya karu !!

દિલ આજે પણ દુવા કરે

દિલ આજે પણ
દુવા કરે છે એના માટે,
જેણે મને દિલમાંથી કાઢી
નાખ્યો છે !!

dil aaje pan
duva kare chhe ena mate,
jene mane dil manthi kadhi
nakhyo chhe !!

હું એક દિવસ જમ્યા વગર

હું એક દિવસ
જમ્યા વગર રહી શકું,
પણ તારી સાથે વાત કર્યા
વગર નહીં !!

hu ek divas
jamya vagar rahi shaku,
pan tari sathe vat karya
vagar nahi !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.