બહુ ખરાબ છું ને હું,
બહુ ખરાબ છું ને હું,
દુવા કર કે તારી
વાઈફ બની જાઉં !!
bahu kharab chhu ne hu,
duva kar ke tari
wife bani jau !!
Romantic Shayari Gujarati
3 years ago
મળી નથી શકવાના તો શું
મળી નથી
શકવાના તો શું થયું,
પ્રેમ તો હું મારા જીવથી પણ
વધારે કરું છું !!
mali nathi
shakavana to shu thayu,
prem to hu mara jivathi pan
vadhare karu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે પાગલ હવે તો આવી
ઓયે પાગલ
હવે તો આવી જા,
તારા વગર મારું મન
નથી લાગતું !!
oye pagal
have to aavi ja,
tara vagar maru man
nathi lagatu !!
Romantic Shayari Gujarati
3 years ago
ના EX કે ના NEXT,
ના EX કે ના NEXT,
તું જ તો LOVE છે મારો
FIRST એન્ડ LAST !!
n ex ke na next,
tu j to love chhe maro
first end last !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી એક નાનકડી હા, મારી
તારી એક નાનકડી હા,
મારી જિંદગી બનાવી દેશે !!
tari ek nanakadi ha,
mari jindagi banavi deshe !!
Romantic Shayari Gujarati
3 years ago
એ છોકરીઓ દિલની સાફ હોય
એ છોકરીઓ
દિલની સાફ હોય છે,
જે વાત વાતમાં રડી પડે છે !!
e chhokario
dil ni saf hoy chhe,
je vat vat ma radi pade chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
રિવાજોને માર ગોળી, ચાલ દિલથી
રિવાજોને માર ગોળી,
ચાલ દિલથી એક થઈએ !!
rivajone mar goli,
chal dil thi ek thaie !!
Romantic Shayari Gujarati
3 years ago
મને થોડો મારામાંથી બાદ કરી
મને થોડો
મારામાંથી બાદ કરી દે,
એવું લાગે તો થોડો
તારામાં ઉમેરી દે !!
mane thodo
maramanthi bad kari de,
evu lage to thodo
tarama umeri de !!
Romantic Shayari Gujarati
3 years ago
જ્યાં સુધી મારી દિકુ એક
જ્યાં સુધી મારી દિકુ
એક #BITE ના ખાય,
ત્યાં સુધી મને કંઈજ
ખાવું ના ભાવે !!
jya sudhi mari diku
ek #bite na khay,
tya sudhi mane kaij
khavu na bhave !!
Romantic Shayari Gujarati
3 years ago
મને પસંદ કરો કે ના
મને પસંદ કરો કે
ના કરો એ તમે જાણો,
અમને તો તમે ગમો છો
ને ગમતા રહેશો !!
mane pasand karo ke
na karo e tame jano,
amane to tame gamo chho
ne gamata rahesho !!
Romantic Shayari Gujarati
3 years ago
