તારા Good Night વગર, મને
તારા Good Night વગર,
મને ઊંઘ જ નથી આવતી દિકા !!
tara good night vagar,
mane ungh j nathi aavati dika !!
Romantic Shayari Gujarati
3 years ago
ભલે હું કોઈ રાજા નથી,
ભલે હું કોઈ રાજા નથી,
પણ હું જેને પ્રેમ કરું છું એ
જરૂર મારી રાણી છે !!
bhale hu koi raj nathi,
pan hu jene prem karu chhu e
jarur mari rani chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
હા મારા પાસવર્ડમાં તારું નામ
હા મારા
પાસવર્ડમાં તારું નામ છે,
કેમ કે તારું નામ મને વારેવારે
ટાઈપ કરવું બહુ ગમે છે !!
ha mara
password ma taru nam chhe,
kem ke taru nam mane varevare
type karavu bahu game chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તારા મોઢે તું જ સારું
તારા મોઢે
તું જ સારું લાગે છે,
આ તમે ક્યાંથી શીખી
લાવી તું !!
tara modhe
tu j saru lage chhe,
aa tame kyanthi shikhi
lavi tu !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે દિકા મારી બસ એટલી
ઓયે દિકા
મારી બસ એટલી જ ઈચ્છા છે,
કે મારી સવાર અને સાંજ બંને
તારી સાથે પડે !!
oye dika
mari bas etali j ichchha chhe,
ke mari savar ane sanj banne
tari sathe pade !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમ એટલે ગમે એટલી વ્યસ્તતાની
પ્રેમ એટલે ગમે
એટલી વ્યસ્તતાની વચ્ચે,
તારો એક ફોન આવતા
મારું ફ્રી થઇ જવું !!
prem etale game
etali vyastatani vachche,
taro ek phon aavata
maru free thai javu !!
Romantic Shayari Gujarati
3 years ago
બસ એટલી અસર છે તારા
બસ એટલી
અસર છે તારા પ્રેમની,
જીવું તો અહીં છું પણ મારો
જીવ ત્યાં છે !!
bas etali
asar chhe tara premani,
jivu to ahi chhu pan maro
jiv tya chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
દિકા તું છે ને મારું
દિકા તું છે ને
મારું Teddy Bear,
પછી મારે બીજા Teddy Bear
ની શું જરૂર !!
dik tu chhe ne
maru teddy bear,
pachi mare bij teddy bear
ni shu jarur !!
Romantic Shayari Gujarati
3 years ago
sorry બોલવા માટેનું બસ એક
sorry બોલવા માટેનું
બસ એક જ કારણ છે,
હું તને ખોવા નથી
માંગતો પાગલ !!
sorry bolava matenu
bas ek j karan chhe,
hu tane khova nathi
mangato pagal !!
Romantic Shayari Gujarati
3 years ago
એક છોકરી સુતી સુતી તારા
એક છોકરી સુતી સુતી
તારા માટે Wait કરે છે,
એવો કેવો મોંઘેરો તું સપનામાં
પણ Late કરે છે !!
ek chhokari suti suti
tara mate wait kare chhe,
evo kevo monghero tu sapanama
pan late kare chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
