છોકરો Car વાળો ના હોય
છોકરો Car વાળો
ના હોય તો ચાલશે,
બસ Care કરવાવાળો
હોવો જોઈએ !!
chhokaro car valo
na hoy to chalashe,
bas care karavavalo
hovo joie !!
Romantic Shayari Gujarati
3 years ago
ખબર નહીં એ દિવસ ક્યારે
ખબર નહીં એ
દિવસ ક્યારે આવશે,
જયારે તું મને ગળે લગાવીને
કહીશ કે બસ બહુ થયું હવે
લઇ જા તારા ઘરે !!
khabar nahi e
divas kyare aavashe,
jayare tu mane gale lagavine
kahish ke bas bahu thayu have
lai ja tara ghare !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે તું પણ મને Hug
ઓયે તું પણ મને Hug કરને,
જ્યાં સુધી હું મારા બધા જ દુઃખ
ભૂલી ના જાઉં ત્યાં સુધી !!
oye tu pan mane hug karane,
jya sudhi hu mara badha j dukh
bhuli na jau tya sudhi !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી સાથે વિતાવેલા સમય જેવી
તારી સાથે
વિતાવેલા સમય જેવી ખુશી,
આ દુનિયામાં બીજે ક્યાંય
નથી દિકા !!
tari sathe
vitavel samay jevi khushi,
duniyama bije kyany
nathi dika !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમની આ હકીકત છે સાહેબ,
પ્રેમની
આ હકીકત છે સાહેબ,
જે વધારે ઝઘડે છે એ જ સૌથી
વધારે પ્રેમ પણ કરે છે !!
premani
aa hakikat chhe saheb,
je vadhare zagade chhe e j sauthi
vadhare prem pan kare chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમમાં હોઈએ ત્યારે વાતો કરવા
પ્રેમમાં
હોઈએ ત્યારે વાતો કરવા
માટે વિષય શોધવા નથી પડતા,
ફાલતું વાત પણ Fabulous
લાગે છે !!
prem ma
hoie tyare vato karava
mate vishay shodhava nathi padata,
falatu vat pan fabulous
lage chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે દિકુ ફ્રી છો ? તો
ઓયે દિકુ ફ્રી છો ?
તો ચાલ 7 ફેરા ફરી લઈએ !!
oye diku free chho?
to chal 7 fera fari laie !!
Romantic Shayari Gujarati
3 years ago
ખબર જ ના પડી કેમ
ખબર જ ના
પડી કેમ થઇ ગયો,
તને રોજ આમ હસતા જોઇને
પ્રેમ થઇ ગયો !!
khabar j na
padi kem thai gayo,
tane roj aam hasata joine
prem thai gayo !!
Romantic Shayari Gujarati
3 years ago
હું તને ત્યારે પ્રેમ કરવાનું
હું તને ત્યારે
પ્રેમ કરવાનું બંધ કરીશ,
જે દિવસે મારી આંખો
નહીં ખુલે !!
hu tane tyare
prem karavanu bandh karish,
je divase mari aankho
nahi khule !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે ગાંડી ! તારી આંખો પણ
ઓયે ગાંડી !
તારી આંખો પણ કમાલ કરે છે,
જ્યારે પણ જોવું મારા હાલ
બેહાલ કરે છે !!
oye gandi!
tari aankho pan kamal kare chhe,
jyare pan jovu mara hal
behal kare chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
