તમે મારી મનગમતી પસંદગી છો,
તમે મારી
મનગમતી પસંદગી છો,
હંમેશા સાચવીને મારી
સાથે જ રાખીશ !!
tame mari
managamati pasandagi chho,
hammesha sachavine mari
sathe j rakhish !!
Romantic Shayari Gujarati
3 years ago
ગમતી વ્યક્તિનો મેસેજ આવે તો,
ગમતી
વ્યક્તિનો મેસેજ આવે તો,
સમય અને જગ્યા કઈ છે એ
પણ મેટર ના કરે !!
gamati
vyaktino message aave to,
samay ane jagya kai chhe e
pan matter na kare !!
Romantic Shayari Gujarati
3 years ago
મારા દિલની બસ એક જ
મારા દિલની
બસ એક જ દુઆ છે,
તું ક્યારેય પણ મારાથી
દુર ના જાય !!
mara dil ni
bas ek j dua chhe,
tu kyarey pan marathi
dur na jay !!
Romantic Shayari Gujarati
3 years ago
એક વાક્યમાં લખું તને, શ્વાસ
એક વાક્યમાં લખું તને,
શ્વાસ લીધા વગર કેમ ચાલે મને !!
ek vakyama lakhu tane,
shvas lidha vagar kem chale mane !!
Romantic Shayari Gujarati
3 years ago
આ જેલ છે એકપણ સળિયા
આ જેલ છે
એકપણ સળિયા વગરની,
હા ચર્ચા થાય છે તારી
આંખોની !!
aa jel chhe
ekapan saliya vagarani,
ha charcha thay chhe tari
aankhoni !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી એટલી નજીક આવવા માંગુ
તારી એટલી
નજીક આવવા માંગુ છું,
કે ખબર જ ના પડે તારો શ્વાસ
કયો ને મારો શ્વાસ કયો !!
😘😘😘😘😘
tari etali
najik aavava mangu chhu,
ke khabar j na pade taro shvas
kayo ne maro shvas kayo !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
તું પણ સાંભળી લે ઓ
તું પણ
સાંભળી લે ઓ પાગલ,
જો હું તારો નહીં તો બીજા
કોઈનો નહીં !!
tu pan
sambhali le o pagal,
jo hu taro nahi to bija
koino nahi !!
Romantic Shayari Gujarati
3 years ago
મને સૌથી વધારે ખુશી મળે,
મને સૌથી
વધારે ખુશી મળે,
જયારે તું મને ગળે મળે !!
mane sauthi
vadhare khushi male,
jayare tu mane gale male !!
Romantic Shayari Gujarati
3 years ago
વાત સાચા પ્રેમની છે, બાકી
વાત સાચા પ્રેમની છે,
બાકી અમને પણ અમારી
ઈજ્જત વધારે પ્યારી છે !!
vat sacha prem ni chhe,
baki amane pan amari
ijjat vadhare pyari chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
સમય એની સાથે જ વિતાવવો,
સમય એની
સાથે જ વિતાવવો,
જેની સાથે સમયની
ખબર ના રહે !!
samay eni
sathe j vitavavo,
jeni sathe samayani
khabar na rahe !!
Romantic Shayari Gujarati
3 years ago
