Shala Rojmel
પહેલીવાર અડકેલા તારા ગાલ મારા

પહેલીવાર અડકેલા
તારા ગાલ મારા હોઠને,
આવડી વ્યાખ્યા મુલાયમતાની
આ ઠોઠને !!

pahelivar adakela
tara gal mara hoth ne,
aavadi vyakhya mulayamatani
aa thoth ne !!

ઓય દિલ ! જોઈ લીધી તારી

ઓય દિલ !
જોઈ લીધી તારી પણ વફાદારી,
તું છે તો મારું પણ તને ચિંતા છે
કોઈ બીજાની !!

oy dil !
joi lidhi tari pan vafadari,
tu chhe to maru pan tane chinta chhe
koi bijani !!

તારો પ્રેમ પણ ચોકલેટ જેવો

તારો પ્રેમ પણ
ચોકલેટ જેવો છે,
કોઈને દેવાનું મન
જ ના થાય !!

taro prem pan
chocolet jevo chhe,
koine devanu man
j na thay !!

કાશ તું પૂછે કે શું

કાશ તું પૂછે કે
શું જોઈએ ને હું પકડું તારો હાથ,
કહું જન્મો જનમ બસ તારા
હાથમાં મારો હાથ !!

kash tu puchhe ke
shu joie ne hu pakadu taro hath,
kahu janmo janam bas tara
hath ma maro hath !!

બીજા માટે ભલે તું ગમે

બીજા માટે
ભલે તું ગમે તે હોય,
મારા માટે તો તું મારી જાન છે !!

bija mate
bhale tu game te hoy,
mara mate to tu mari jan chhe !!

મારાવાળીના વિચારો, ચા પહેલા લગ્ન

મારાવાળીના વિચારો,
ચા પહેલા લગ્ન પછી !!

maravalina vicharo,
cha pahela lagn pachi !!

મારી પાસે એવી આવડત ક્યાં

મારી પાસે એવી આવડત
ક્યાં છે કે નસીબ જોઈ શકું,
તને જોઇને માની લઉં છું
કે હું નસીબદાર છું !!

mari pase evi aavadat
kya chhe ke nasib joi shaku,
tane joine mani lau chhu
ke hu nasibadar chhu !!

તું આંસુ લુછવા વાળી હોય

તું આંસુ લુછવા વાળી
હોય તો રડવામાં પણ મજા છે,
તું મનાવવા વાળી હોય તો
રુઠવામાં પણ મજા છે !!

tu aansu luchhava vali
hoy to radavama pan maja chhe,
tu manavav vali hoy to
ruthavama pan maja chhe !!

ગુસ્સો કરીશ તો પણ તારી

ગુસ્સો કરીશ
તો પણ તારી જોડે જ રહીશ,
તારા વગર રહેવાની આદત
નથી મને !!

gusso karish
to pan tari jode j rahish,
tara vagar rahevani aadat
nathi mane !!

તારા રસીલા હોઠની મીઠાશ, કંઈ

તારા રસીલા
હોઠની મીઠાશ,
કંઈ Dairy Milk થી
ઓછી નથી !!

tara rasila
hoth ni mithash,
kai dairy milk thi
ochhi nathi !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.