જિંદગીમાં ભલે સાથે ના રહો,
જિંદગીમાં
ભલે સાથે ના રહો,
બસ અમને એકલા ના
મુકતા કોઈ દિવસ !!
jindagima
bhale sathe na raho,
bas amane ekala na
mukata koi divas !!
Romantic Shayari Gujarati
3 years ago
મારી ખુશીનું કારણ એક તું
મારી ખુશીનું
કારણ એક તું જ છે,
એટલે તું ખુશ તો હું
પણ ખુશ !!
mari khushinu
karan ek tu j chhe,
etale tu khush to hu
pan khush !!
Romantic Shayari Gujarati
3 years ago
ફક્ત પાસવર્ડમાં જ નહીં, દિલની
ફક્ત
પાસવર્ડમાં જ નહીં,
દિલની ધડકન પર પણ
તારું નામ છે !!
phakt
password ma j nahi,
dil ni dhadakan par pan
taru nam chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તમને પ્રેમ કરું છું સાંભળવા
તમને પ્રેમ કરું છું
સાંભળવા કરતા,
તમારી સાથે છું સાંભળવું
વધારે ગમશે !!
tamane prem karu chhu
sambhalava karata,
tamari sathe chhu sambhalavu
vadhare gamashe !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી સાથે રહેવાનું પ્રોમિસ કરું
તારી સાથે
રહેવાનું પ્રોમિસ કરું છું,
અને હું એ પ્રોમિસ નિભાવીશ પણ !!
tari sathe
rahevanu promise karu chhu,
ane hu e promise nibhavish pan !!
Romantic Shayari Gujarati
3 years ago
સાચવજે તારી જાતને મારી માટે,
સાચવજે
તારી જાતને મારી માટે,
કેમ કે હું જીવું છું ફક્ત
તારા માટે !!
sachavaje
tari jatane mari mate,
kem ke hu jivu chhu fakt
tara mate !!
Romantic Shayari Gujarati
3 years ago
promise કર કે આપણે Relationship
promise કર કે આપણે
Relationship માં રહીએ કે ના રહીએ,
Best Friend હંમેશા રહીશું !!
promise kar ke apane
relationship m rahie ke na rahie,
best friend hammesha rahishun !!
Romantic Shayari Gujarati
3 years ago
એક ઓફર તારા માટે પણ,
એક ઓફર
તારા માટે પણ,
વરસાદથી ભીંજાવું છે
કે મારા પ્રેમથી !!
ek offer
tara mate pan,
varasadathi bhinjavu chhe
ke mara prem thi !!
Romantic Shayari Gujarati
3 years ago
જ્યાં મન મળે, ત્યાં કુંડળી
જ્યાં મન મળે,
ત્યાં કુંડળી મળે કે ના મળે
શું ફેર પડે સાહેબ !!
jya man male,
tya kundali male ke na male
shu fer pade saheb !!
Romantic Shayari Gujarati
3 years ago
જીવનમાં તારું હોવું જરૂરી છે
જીવનમાં તારું હોવું
જરૂરી છે આદત નથી,
તું છે તો બધું છે તારા સિવાય
કોઈ ચાહત નથી !!
jivan ma taru hovu
jaruri chhe aadat nathi,
tu chhe to badhu chhe tara sivay
koi chahat nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
