તું મને સમજે છે ને
તું મને સમજે છે ને
બસ એટલામાં જ ખુશ છું,
બાકી શ્યામે પણ રાધાને ક્યાં
કહ્યું હતું કે હું તને પ્રેમ કરું છું !!
tu mane samaje chhe ne
bas etalama j khush chhu,
baki shyame pan radhane kya
kahyu hatu ke hu tane prem karu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
ના જોશો આ રીતે તમારી
ના જોશો આ રીતે
તમારી નશીલી આંખોથી,
પછી આ નશો નથી ઉતરતો
તમારા સ્પર્શ વગર !!
na josho rite
tamari nashili aankhothi,
pachi nasho nathi utarato
tamara sparsh vagar !!
Romantic Shayari Gujarati
3 years ago
જોવું તો ઘણું છે જીંદગીમાં
જોવું તો
ઘણું છે જીંદગીમાં મારે,
પણ તારા સિવાય કઈ બીજું
દેખાતું નથી !!
😍😍😍😍😍😍
jovu to
ghanu chhe jindagima mare,
pan tara sivay kai biju
dekhatu nathi !!
😍😍😍😍😍😍
Romantic Shayari Gujarati
3 years ago
મનોહર ચહેરા તો ઘણા છે
મનોહર ચહેરા
તો ઘણા છે દુનિયામાં,
પણ તારા માસુમ ચહેરા
સિવાય કોઈ ગમતું નથી !!
manohar chahera
to ghana chhe duniyama,
pan tara masum chahera
sivay koi gamatu nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
આમ તો બધી છોકરીઓ મસ્ત
આમ તો બધી
છોકરીઓ મસ્ત હોય છે,
પણ ચશ્માવાળીની વાત
કંઇક અલગ હોય છે !!
aam to badhi
chhokario mast hoy chhe,
pan chasmavalini vat
kaik alag hoy chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
અરે પગલી તું મોજ કર
અરે પગલી
તું મોજ કર ને,
ભગવાને તારું ધ્યાન રાખવા
જ મને બનાવ્યો છે !!
😘😘😘😘😘
are pagali
tu moj kar ne,
bhagavane taru dhyan rakhava
j mane banavyo chhe !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
મારો પ્રેમ જોવો હોય તો
મારો પ્રેમ જોવો હોય
તો મને ગળે લગાવીને જો,
જો ધડકન વધી ના જાય
તો મને ઠુકરાવી દેજે !!
maro prem jovo hoy
to mane gale lagavine jo,
jo dhadakan vadhi na jay
to mane thukaravi deje !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમમાં વળી હિસાબ શું કરવા,
પ્રેમમાં
વળી હિસાબ શું કરવા,
જ્યારે પ્રેમ જ બેહિસાબ
કર્યો હોય !!
prem ma
vali hisab shu karava,
jyare prem j behisab
karyo hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
ખબર નહીં તને જોઇને કેમ
ખબર નહીં તને
જોઇને કેમ થઇ ગયો,
બાકી મારે અને પ્રેમને
છત્રીસનો આંકડો છે !!
khabar nahi tane
joine kem thai gayo,
baki mare ane prem ne
chatris no aankado chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જયારે પણ તું ટેન્શનમાં હોય
જયારે પણ તું ટેન્શનમાં
હોય મારી પાસે આવી જજે,
ગળે લગાવીને બધા દર્દ
ભુલાવી દઈશ હું તને !!
jayare pan tu tension ma
hoy mari pase aavi jaje,
gale lagavine badha dard
bhulavi daish hu tane !!
Romantic Shayari Gujarati
3 years ago
