ક્યારેય વિચાર્યું ના હતું એવી
ક્યારેય વિચાર્યું
ના હતું એવી મળી ગઈ,
એ પાગલમાં મને મારી
જિંદગી મળી ગઈ !!
kyarey vicharyu
na hatu evi mali gai,
e pagal ma mane mari
jindagi mali gai !!
Romantic Shayari Gujarati
3 years ago
વાત જો ભૂલવાની હોય તો
વાત જો ભૂલવાની હોય
તો હું મને પણ ભૂલી જાઉં,
પણ તને ભૂલવી શક્ય નથી !!
vat jo bhulavani hoy
to hu mane pan bhuli jau,
pan tane bhulavi shaky nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
ગમી તો તમને પણ જઈશ,
ગમી તો તમને પણ જઈશ,
બસ બીજા કરતા થોડું વધારે
ધ્યાન અમારા પર આપો !!
gami to tamane pan jaish,
bas bija karata thodu vadhare
dhyan amara par aapo !!
Romantic Shayari Gujarati
3 years ago
ચહેરો તારો દેખાય તો આ
ચહેરો તારો દેખાય
તો આ ચહેરા પર નૂર આવે,
તારી એક મુસ્કાનથી મનમાં
ચાહતના પૂર આવે !!
chhero taro dekhay
to chahera par nur aave,
tari ek muskan thi man ma
chahat na pur aave !!
Romantic Shayari Gujarati
3 years ago
ડેયરી મિલ્ક કરતા પણ વધુ
ડેયરી મિલ્ક કરતા
પણ વધુ સ્વીટ છે તું,
અને સ્વીટ તો મને નાનપણથી
જ બહુ ભાવે છે !!
dairy milk karata
pan vadhu sweet chhe tu,
ane sweet to mane nanapan thi
j bahu bhave chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
લોકો તો પ્રેમને કેવા કેવા
લોકો તો પ્રેમને
કેવા કેવા નામ આપે છે,
હું તો તારા નામને જ
પ્રેમ કહું છું !!
loko to prem ne
keva keva nam aape chhe,
hu to tara nam ne j
prem kahu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
મારી જિંદગી ખુબ સરસ છે
મારી જિંદગી
ખુબ સરસ છે દીકુ,
ત્યાં સુધી જ્યાં સુધી
તું મારી સાથે છે !!
😘😘😘😘😘😘
mari jindagi
khub saras chhe diku,
tya sudhi jya sudhi
tu mari sathe chhe !!
😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
આખો દિવસ વિચાર્યું કે શું
આખો દિવસ વિચાર્યું કે
શું કહીને બોલવું તમને,
રાત પડી ને ચાંદ કહેવાનું
બહાનું મળી ગયું !!
aakho divas vicharyu ke
shu kahine bolavu tamane,
rat padi ne chand kahevanu
bahanu mali gayu !!
Romantic Shayari Gujarati
3 years ago
આ વખતે તારા નામે જિંદગી
આ વખતે
તારા નામે જિંદગી લખી દીધી,
થોડા શબ્દોમાં જ મેં પૂરી કહાની
લખી દીધી !!
a vakhate
tara name jindagi lakhi didhi,
thoda shabdoma j me puri kahani
lakhi didhi !!
Romantic Shayari Gujarati
3 years ago
મને ૯૯% ખાતરી હતી કે
મને ૯૯% ખાતરી હતી કે
તું મારી નહીં જ થાય,
પણ પેલા ૧% એ મને કોઈ
બીજાનો થવા ના દીધો !!
mane 99% khatari hati ke
tu mari nahi j thay,
pan pel 1% e mane koi
bijano thava na didho !!
Romantic Shayari Gujarati
3 years ago
