દિકા તું તો મારી જાન
દિકા તું તો મારી જાન છે,
તને ખોવાના સપના માત્રથી
પણ મને બહુ ડર લાગે છે !!
dika tu to mari jan chhe,
tane khovana sapana matr thi
pan mane bahu dar lage chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે એક તો શિયાળો છે
ઓયે
એક તો શિયાળો છે અને
ઉપરથી લગ્નની સીઝન ચાલે છે,
ચાલને આપણે પરણી જઈએ !!
oye
ek to shiyalo chhe ane
uparathi lagnani sizan chale chhe,
chalane aapane parani jaie !!
Romantic Shayari Gujarati
3 years ago
એક હાથમાં છત્રી ને બીજા
એક હાથમાં છત્રી ને
બીજા હાથમાં પલળવાની ઈચ્છા,
તું આવે તો ઈચ્છા ખોલું ને
ના આવે તો છત્રી !!
ek hath ma chhatri ne
bija hath ma palalavani ichchha,
tu aave to ichchha kholu ne
na aave to chhatri !!
Romantic Shayari Gujarati
3 years ago
શોધું છું એવા પુણ્યને, જેના
શોધું છું
એવા પુણ્યને,
જેના બદલામાં
મને તું મળે !!
sodhu chhu
eva puny ne,
jen badalama
mane tu male !!
Romantic Shayari Gujarati
3 years ago
હું એ દુનિયા છું, જેમાં
હું એ દુનિયા છું,
જેમાં ખાલી તું વસે છે !!
hu e duniya chhu,
jema khali tu vase chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તું ખાલી પ્રેમ તો કર,
તું ખાલી પ્રેમ તો કર,
નિભાવવાની જવાબદારી મારી !!
tu khali prem to kar,
nibhavavani javabadari mari !!
Romantic Shayari Gujarati
3 years ago
તું વરસાવે વહાલનું એકાદ ઝાપટું,
તું વરસાવે
વહાલનું એકાદ ઝાપટું,
તો હું જીવી લઉં ઘણું બધું
એક સામટું !!
💑💑💑💑💑💑💑
tu varasave
vahalanu ekad zapatu,
to hu jivi lau ghanu badhu
ek samatu !!
💑💑💑💑💑💑💑
Romantic Shayari Gujarati
3 years ago
બીજી છોકરીઓ કેટલો મેકઅપ કરે
બીજી છોકરીઓ
કેટલો મેકઅપ કરે છે
સુંદર દેખાવા માટે,
અને એક તું ખાલી ચશ્મામાં
જ મારું દિલ ચોરી લે છે !!
biji chhokario
ketalo makeup kare chhe
sundar dekhava mate,
ane ek tu khali chasmama
j maru dil chori le chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે દીકુ મારે બે-ચાર ગર્લફ્રેન્ડ
ઓયે દીકુ મારે
બે-ચાર ગર્લફ્રેન્ડ નથી,
કે તું મને આમ રોજ
સતાવ્યા કરે છે !!
oye diku mare
be-char girlfriend nathi,
ke tu mane aam roj
satavya kare chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ચા કરતા પણ વધારે વ્યસન
ચા કરતા પણ વધારે
વ્યસન થઇ ગયું છે તારું,
વાત કર્યા વગર મૂડનું આવવું
અઘરું થઇ ગયું છે મારું !!
cha karata pan vadhare
vyasan thai gayu chhe taru,
vat karya vagar mud nu aavavu
agharu thai gayu chhe maru !!
Romantic Shayari Gujarati
3 years ago
