Shala Rojmel
શું નજર લાગે એવું કોઈ

શું નજર લાગે
એવું કોઈ જોતું હશે ?
આટલું તો રૂપાળું કદી
કોઈ હોતું હશે ?
😊😊😊😊😊😊

shu najar lage
evu koi jotu hashe?
aatalu to rupalu kadi
koi hotu hashe?
😊😊😊😊😊😊

કહો તો જાહેર કરી દઈએ

કહો તો જાહેર કરી
દઈએ તમારી હાજરીને,
આમ મારા શબ્દો પાછળ
સંતાવામાં વળી શું મજા !!

kaho to jaher kari
daie tamari hajarine,
aam mara shabdo pachal
santavama vali shun maja !!

વાયદો છે તને મારો કે

વાયદો છે તને
મારો કે જિંદગીમાં ક્યારેય
નહીં છોડું સાથ તારો,
જો ગઈ મારાથી દુર તું તો લઇ
આવીશ પકડીને કાન તારો !!

vayado chhe tane
maro ke jindagima kyarey
nahi chhodu sath taro,
jo gai marathi dur tu to lai
aavish pakadine kan taro !!

દિલનું એવું છે કે તને

દિલનું એવું છે
કે તને જોઇને ધબકે છે,
અને તને જોવા માટે
પણ ધબકે છે !!

dilanu evu chhe
ke tane joine dhabake chhe,
ane tane jova mate
pan dhabake chhe !!

તારો સંગાથ છે તો જીવન

તારો સંગાથ છે તો
જીવન બહુ વ્હાલું લાગે છે,
તારી વગર મારા શબ્દોને
પણ એકલું લાગે છે !!

taro sangath chhe to
jivan bahu vhalu lage chhe,
tari vagar mara shabdone
pan ekalu lage chhe !!

એવું તો શું છે તારામાં

એવું તો શું છે
તારામાં પગલી,
કે તું ના મળે તો આ દિલ
મરવાની વાતો કરે છે !!

evu to shu chhe
tarama pagali,
ke tu na male to dil
maravani vato kare chhe !!

LIFE તો બની જ ગયા

LIFE તો
બની જ ગયા છો તમે,
હવે LIFE PARTNER
પણ બની જાઓ !!

life to
bani j gaya chho tame,
have life partner
pan bani jao !!

બધા સલાહ આપે છે, તું

બધા
સલાહ આપે છે,
તું મને સાથ આપજે !!

badha
salah aape chhe,
tu mane sath aapaje !!

તું એટલી બધી Cute દેખાય

તું એટલી બધી
Cute દેખાય છે,
કે હું મારી જાતને કંટ્રોલ
નથી કરી શકતો !!

tu etali badhi
cute dekhay chhe,
ke hu mari jatane control
nathi kari shakato !!

તને KISS કરવાનું વ્યસન થઇ

તને KISS કરવાનું
વ્યસન થઇ ગયું છે,
ચાલતું જ નથી એના વગર !!

tane kiss karavanu
vyasan thai gayu chhe,
chalatu j nathi ena vagar !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.