આંખો બંધ કરીને મહેસુસ કરી

આંખો બંધ કરીને
મહેસુસ કરી લઉં છું,
ખુદમાં જ તુજથી
મુલાકાત કરી લઉં છું !!

aankho bandh karine
mahesus kari lau chhu,
khud ma j tuj thi
mulakat kari lau chhu !!

બીજું કશું ના જોઈએ મારે,

બીજું કશું
ના જોઈએ મારે,
એક તું છે તો બધું જ
છે મારી પાસે !!

biju kashu
na joie mare,
ek tu chhe to badhu j
chhe mari pase !!

તને તો હું ત્યારે જ

તને તો હું
ત્યારે જ ભૂલીશ,
જયારે આ જિંદગી
મને ભૂલી જશે !!

tane to hu
tyare j bhulish,
jayare aa jindagi
mane bhuli jashe !!

તમે સાથે છો તો સફર

તમે સાથે છો તો
સફર એટલી ગમી ગઈ છે,
કે મને બીક રહ્યા કરે છે ક્યાંક
મંઝીલ આવી ન જાય !!

tame sathe chho to
safar etali gami gai chhe,
ke mane bik rahya kare chhe kyank
manzil aavi na jay !!

દુનિયાના બધા શ્રુંગાર એક તરફ,

દુનિયાના બધા
શ્રુંગાર એક તરફ,
અને તારા માથે લાગેલી
બિંદી એક તરફ !!

duniyana badha
srungar ek taraf,
ane tara mathe lageli
bindi ek taraf !!

ઓય દિકુ સાંભળ ને, મારા

ઓય દિકુ સાંભળ ને,
મારા દિલની હર એક ધડકન
તારું નામ લઇ રહી છે !!

oy diku sambhal ne,
mara dil ni har ek dhadakan
taru nam lai rahi chhe !!

આજકાલ #Fogg નહીં, એની જીદ

આજકાલ
#Fogg નહીં,
એની જીદ ચાલે છે !!

aajakal
#fogg nahi,
eni jid chale chhe !!

એકબીજા તરફ ઢળીએ છતાં મળીએ

એકબીજા
તરફ ઢળીએ
છતાં મળીએ નહીં,
ઝુલતા એવા મિનારા
એક તું ને એક હું !!

ekabija
taraf dhalie
chata malie nahi,
zulata eva minara
ek tu ne ek hu !!

અડાડી જો હોઠે મને પણ

અડાડી જો હોઠે
મને પણ ક્યારેક,
તારી લીપ્સ્ટીક જેટલો જ
હું કોમળ છુ !!
😍😍😍😍😍😍😍😍

adadi jo hothe
mane pan kyarek,
tari lipstick jetalo j
hu komal chhu !!
😍😍😍😍😍😍😍😍

છે એ રૂપનો ભંડાર પણ

છે એ રૂપનો ભંડાર
પણ ઘમંડથી દુર છે,
એટલે જ મારું દિલ એના
પ્રેમમાં પડવા આતુર છે !!

che e rup no bhandar
pan ghamand thi dur chhe,
etale j maru dil ena
prem ma padava aatur chhe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.