ખબર નહીં શું સંબંધ છે
ખબર નહીં
શું સંબંધ છે એની સાથે,
પણ સવારમાં પહેલા એનો
મેસેજ જોવો ગમે છે !!
khabar nahi
shu sambandh chhe eni sathe,
pan savar ma pahela eno
message jovo game chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમ કરવાના લાખો પ્રકાર ભલે
પ્રેમ કરવાના લાખો પ્રકાર
ભલે મને નથી આવડતા,
પણ એટલું જરૂર કહીશ કે
મારો પ્રેમ લાખોમાં એક છે !!
prem karavana lakho prakar
bhale mane nathi aavadata,
pan etalu jarur kahish ke
maro prem lakhoma ek chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
હું તારો પ્રેમ અને તું
હું તારો પ્રેમ
અને તું મારી લાગણી,
કુદરત પાસે કરી છે તારી
જન્મો જન્મની માગણી !!
hu taro prem
ane tu mari lagani,
kudarat pase kari chhe tari
janmo janm ni magani !!
Romantic Shayari Gujarati
3 years ago
બસ એક તું જ તો
બસ એક તું જ તો છે,
જેને હું બધું જ કહી દઉં છું !!
bas ek tu j to chhe,
jene hu badhu j kahi dau chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
મને ખબર નથી તારી પાસે
મને ખબર નથી
તારી પાસે શું જાદુ છે,
પણ હા તારી સાથે બે ઘડી
વાતો કરવાથી જિંદગીની
હળવાશ જરૂર અનુભવું છું !!
mane khabar nathi
tari pase shu jadu chhe,
pan ha tari sathe be ghadi
vato karavathi jindagini
halavash jarur anubhavu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
એ પાગલની સ્માઈલ જ કંઇક
એ પાગલની
સ્માઈલ જ કંઇક એવી છે,
કે એની સામે ના જોવું હોય
છતાં જોવાઈ જાય છે !!
e pagal ni
smile j kaik evi chhe,
ke eni same na jovu hoy
chhata jovai jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી એક સ્માઈલ માટે મારી
તારી એક
સ્માઈલ માટે મારી જાન,
હું બધી ખુશીઓ કુરબાન
કરવા તૈયાર છું !!
tari ek
smile mate mari jan,
hu badhi khushio kuraban
karava taiyar chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
ચા જેવો પ્રેમ કર્યો છે
ચા જેવો પ્રેમ કર્યો છે તને,
જો સવાર સાંજ ના મળે ને
તો માથું દુઃખી જાય છે !!
cha jevo prem karyo chhe tane,
jo savar sanj na male ne
to mathu dukhi jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મને એ ગમે કે ખુશ
મને એ ગમે
કે ખુશ હોય તું,
પછી ભલે ને મારાથી
દુર હોય તું !!
mane e game
ke khush hoy tu,
pachhi bhale ne marathi
dur hoy tu !!
Romantic Shayari Gujarati
3 years ago
કોઈ છોકરાની જિંદગીનો Best Part
કોઈ છોકરાની
જિંદગીનો Best Part એટલે,
સાચો પ્રેમ કરવા વાળી
છોકરી મળવી !!
koi chhokarani
jindagino best part etale,
sacho prem karava vali
chhokari malavi !!
Romantic Shayari Gujarati
3 years ago
