તું તારું બધું જ મુકીને
તું તારું બધું
જ મુકીને આવી જા,
હું મારું બધું જ તને આપવા
તૈયાર છું !!
tu taru badhu
j mukine avi j,
hu maru badhu j tane apav
taiyar chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
આંખ ખોલું અને નજર મારી
આંખ ખોલું અને
નજર મારી તારા પર પડે,
ઈચ્છા એવી કે મારી
બધી સવાર આવી જ પડે !!
ankh kholu ane
najar mari tar par pade,
icch evi ke mari
badhi savar avi j pade !!
Romantic Shayari Gujarati
3 years ago
ના તને છોડી શકીશ, કે
ના તને છોડી શકીશ,
કે ના તારી લાગેલી
આદતોને !!
n tane chhodi shakish,
ke na tari lageli
adatone !!
Romantic Shayari Gujarati
3 years ago
મારા માટે ખુશી એટલે, તારી
મારા માટે ખુશી એટલે,
તારી સાથે સમય
વિતાવવો !!
mar mate khushi etale,
tari sathe samay
vitavavo !!
Romantic Shayari Gujarati
3 years ago
મારા સિવાય બીજું કોઈ, તારા
મારા સિવાય બીજું કોઈ,
તારા નખરા ના
ઉઠાવી શકે !!
mar sivay biju koi,
tar nakhar n
uthavi shake !!
Romantic Shayari Gujarati
3 years ago
જિંદગીમાં ઘણુબધું જોવું છે મારે,
જિંદગીમાં
ઘણુબધું જોવું છે મારે,
પણ તારા સિવાય બીજું કંઈ
દેખાતું જ નથી !!
jindagim
ghanubadhu jovu chhe mare,
pan tar sivay biju kai
dekhatu j nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
હું તો બસ તારી બાહોમાં
હું તો બસ
તારી બાહોમાં જ,
Relax Feel કરું છું જાન !!
hu to bas
tari bahom j,
relax feel karu chhu jan !!
Romantic Shayari Gujarati
3 years ago
તું મારી જોડે હોય, તો
તું મારી જોડે હોય,
તો પછી મારે રાત્રે
તકિયાની કોઈ જરૂર નથી !!
tu mari jode hoy,
to pachi mare ratre
takiyani koi jarur nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ વાળા નખરા છોડ,
બોયફ્રેન્ડ
ગર્લફ્રેન્ડ વાળા નખરા છોડ,
ચાલ આપને હસબંડ વાઈફ
બની જઈએ !!
boyaphrend
garlaphrend val nakhar chhod,
chal apane hasaband vaif
bani jaie !!
Romantic Shayari Gujarati
3 years ago
ચોકલેટ તને એક શરતે આપું,
ચોકલેટ તને
એક શરતે આપું,
જો તું તારા હોઠ વચ્ચે
રાખીને ખવડાવે તો !!
cokalet tane
ek sharate apu,
jo tu tar hoth vacche
rakhine khavadave to !!
Romantic Shayari Gujarati
3 years ago
