
મને તારી સ્માઈલ બહુ ગમે,
મને તારી
સ્માઈલ બહુ ગમે,
અને વધુ ગમે જયારે
એનું કારણ હું હોઉં !!
mane tari
smile bahu game,
ane vadhu game jayare
enu karan hu hou !!
Romantic Shayari Gujarati
2 years ago
આ કડકડતી ઠંડીમાં મને બસ,
આ કડકડતી
ઠંડીમાં મને બસ,
તારો અને ચાનો સહારો
જોઈએ છે !!
aa kadakadati
thandima mane bas,
taro ane chano saharo
joie chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તું ખાલી મારો હાથ પકડી
તું ખાલી મારો
હાથ પકડી રાખજે,
બાકી બધું હું સંભાળી લઈશ !!
tu khali maro
hath pakadi rakhaje,
baki badhu hu sambhali laish !!
Romantic Shayari Gujarati
2 years ago
એકવાર નહીં હજારવાર જોયો ચહેરો
એકવાર નહીં
હજારવાર જોયો ચહેરો તારો,
તો પણ જોને જીવ ના
ધરાયો મારો !!
ekavar nahi
hajaravar joyo chahero taro,
to pan jone jiv na
dharayo maro !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે તારા Cute Face કરતા,
ઓયે તારા
Cute Face કરતા,
તો મને તારો ગુસ્સામાં
થયેલો લાલ Face
બહુ જ ગમે છે !!
oye tara
cute face karata,
to mane taro gussama
thayelo lal face
bahu j game chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
એમની સાથે વાતો કરવાની મજા
એમની સાથે વાતો
કરવાની મજા આવે,
જે Bye કહીને પણ બોલે
5 મિનીટ હજી વાત કરને !!
emani sathe vato
karavani maja aave,
je bye kahine pan bole
5 minut haji vat karane !!
Romantic Shayari Gujarati
2 years ago
તારાથી દુર રહીને મારો Love
તારાથી દુર રહીને
મારો Love વધતો જાય છે,
શું કરું આ દુરી મને તારી વધારે
નજીક લાવી રહી છે !!
tarathi dur rahine
maro love vadhato jay chhe,
shun karu duri mane tari vadhare
najik lavi rahi chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
જે દિવસે તમને હેરાન કરવાનું
જે દિવસે તમને હેરાન
કરવાનું છોડી દઈશ,
સમજી લેજો એ દિવસે તમે
ગુમાવી નાખ્યા છે અમને !!
je divase tamane heran
karavanu chhodi daish,
samaji lejo e divase tame
gumavi nakhya chhe amane !!
Romantic Shayari Gujarati
2 years ago
મન તો એવું કરે છે,
મન તો એવું કરે છે,
કે પપ્પીઓ કરી કરીને
તારું મોઢું લાલ કરી દઉં !!
man to evu kare chhe,
ke pappio kari karine
taru modhu lal kari dau !!
Romantic Shayari Gujarati
2 years ago
ગાલ પર Kiss કરીને તે
ગાલ પર Kiss કરીને
તે મનાવી શું લીધો,
મને તો બહાનું મળી ગયું
રોજ નારાજ થવાનું !!
gal par kiss karine
te manavi shu lidho,
mane to bahanu mali gayu
roj naraj thavanu !!
Romantic Shayari Gujarati
2 years ago