
કુદરત પાસે રાખેલી ઈચ્છા પૂરી
કુદરત પાસે
રાખેલી ઈચ્છા પૂરી થઇ,
આજે એ પગલી કાયદેસર
મારી થઇ !!
kudarat pase
rakheli ichchha puri thai,
aaje e pagali kayadesar
mari thai !!
Romantic Shayari Gujarati
2 years ago
પ્રેમની તો ખબર નથી મને,
પ્રેમની તો ખબર નથી મને,
પણ જો એને કંઈ થાય તો મારો
જીવ ઉંચો થઇ જાય છે !!
premani to khabar nathi mane,
pan jo ene kai thay to maro
jiv uncho thai jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તમે સાડી પહેરો ત્યારે એક
તમે સાડી પહેરો ત્યારે
એક વાત સતત ખટકે છે,
નસીબદાર હશે એ પાલવ જે
તમને વારે ઘડીએ અડકે છે !!
tame sadi pahero tyare
ek vat satat khatake chhe,
nasibadar hashe e palav je
tamane vare ghadie adake chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
સહનશક્તિ તો ઘણી છે મારામાં,
સહનશક્તિ
તો ઘણી છે મારામાં,
બસ કોઈ તારા વિશે
બોલી જાય તો સહન
ના થાય !!
sahanashakti
to ghani chhe marama,
bas koi tara vishe
boli jay to sahan
na thay !!
Romantic Shayari Gujarati
2 years ago
કૃષ્ણ ન કરી શક્યો એ
કૃષ્ણ ન કરી શક્યો
એ હું કરી બતાવીશ,
મારી રાધા... તને જ હું
રુકમણી બનાવીશ !!
😘😘😘😘😘😘😘😘
krushn na kari shakyo
e hu kari batavish,
mari radha... tane j hu
rukamani banavish !!
😘😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
દિલને મજા આવે એવી કંઈક
દિલને મજા આવે
એવી કંઈક વાત કહી દે,
ચાલને આજ તારા દિલમાં
છુપાયેલા જજ્બાત કહી દે !!
😘😘😘😘😘😘😘
dil ne maja aave
evi kaik vat kahi de,
chalane aaj tara dil ma
chhupayel jajbat kahi de !!
😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
જયારે કોઈ દિલથી ગમી જાય
જયારે કોઈ દિલથી
ગમી જાય છે ત્યારે,
તેની ચિંતા કરવી
બહુ જ ગમે છે !!
jayare koi dil thi
gami jay chhe tyare,
teni chinta karavi
bahu j game chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મારો મોબાઈલ પણ તારો ફેન
મારો મોબાઈલ
પણ તારો ફેન થઇ ગયો,
તારા ફોટા પર ક્લિક કરતા
જ હેંગ થઇ ગયો !!
maro mobile
pan taro fen thai gayo,
tara phota par click karata
j heng thai gayo !!
Romantic Shayari Gujarati
2 years ago
તું જ તો મારી લાઇફ્લાઇન
તું જ તો
મારી લાઇફ્લાઇન છે,
તને છોડવાનું હું વિચારી
પણ ના શકું !!
tu j to
mari lifeline chhe,
tane chhodavanu hu vichari
pan na shaku !!
Romantic Shayari Gujarati
2 years ago
મારું દિલ એટલું પણ મોટું
મારું દિલ
એટલું પણ મોટું નથી કે
તને બીજા કોઈ સાથે જોઈ શકે,
હા પણ જો તું ખુશ છે તો મને
એ વાત પણ મંજુર છે !!
maru dil
etalu pan motu nathi ke
tane bija koi sathe joi shake,
ha pan jo tu khush chhe to mane
e vat pan manjur chhe !!
Romantic Shayari Gujarati
2 years ago