Shala Rojmel
બસ તું એક જ કારણ

બસ તું
એક જ કારણ છે,
જેના માટે દરરોજ હું
ઓનલાઈન આવું છું !!

bas tu
ek j karan chhe,
jena mate dararoj hu
online aavu chhu !!

જયારે પણ જોવું છું તારા

જયારે પણ
જોવું છું તારા હોઠોને,
ખબર નહીં કેમ મને એ હોઠ
ચાખવાનું મન થાય છે !!

jayare pan
jovu chhu tara hothone,
khabar nahi kem mane e hoth
chakhavanu man thay chhe !!

તારી મારી વચ્ચે આવતા હશે

તારી મારી વચ્ચે
આવતા હશે તારા પપ્પા,
પણ આપણું સેટિંગ કરવાશે
ગણપતિ બપ્પા !!

tari mari vachche
aavata hashe tara pappa,
pan aapanu setting karavashe
ganapati bappa !!

વિચારું છું હોળી પર કયો

વિચારું છું હોળી પર કયો
રંગ લગાવું તારા ચહેરા પર,
મારું દિલ તો પહેલેથી જ
તારા રંગમાં રંગાયેલું છે !!

vicharu chhu holi par kayo
rang lagavu tara chahera par,
maru dil to pahelethi j
tara rang ma rangayelu chhe !!

મારો પહેલો પ્રેમ મારા મમ્મી,

મારો પહેલો
પ્રેમ મારા મમ્મી,
ને મારો છેલ્લો પ્રેમ
મારા છોકરાઓની મમ્મી !!

maro pahelo
prem mara mummy,
ne maro chhello prem
mara chhokaraoni mummy !!

તું એકલો કેટલું ચાલીશ, ચાલને

તું એકલો
કેટલું ચાલીશ,
ચાલને હું પણ તારી
સાથે ચાલુ આજીવન !!

tu ekalo
ketalu chalish,
chala ne hu pan tari
sathe chalu aajivan !!

તારી નજરને જોઇને ખબર નહીં

તારી નજરને
જોઇને ખબર નહીં મારી
આંખોને શું થઇ જાય છે,
એટલી તલ્લીન થઇ જાય છે
કે પાંપણ ઝપકવાનું પણ
ભૂલી જાય છે !!

tari najar ne
joine khabar nahi mari
aankhone shu thai jay chhe,
etali tallin thai jay chhe
ke papan zapakavanu pan
bhuli jay chhe !!

કોઈક છોકરીઓને #DSLR ની પણ

કોઈક છોકરીઓને
#DSLR ની પણ જરૂર ન પડે,
2MP વાળા કેમેરામાં પણ
Beautiful લાગતી હોય છે !!

koik chhokarione
#dslr ni pan jarur na pade,
2mp vala camera ma pan
beautiful lagati hoy chhe !!

એક દિવસ તારી અને મારી

એક દિવસ તારી
અને મારી વચ્ચે,
આ દુરી રહેશે જ નહીં !!

ek divas tari
ane mari vachche,
duri raheshe j nahi !!

તું માને તો એક વાત

તું માને તો એક
વાત કહેવા માંગુ છું તને,
તું ધારે છે એના કરતા
વધારે ચાહું છું તને !!

tu mane to ek
vat kaheva mangu chhu tane,
tu dhare chhe ena karata
vadhare chahu chhu tane !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.