તારાથી દુર રહીને મારો Love
તારાથી દુર રહીને
મારો Love વધતો જાય છે,
શું કરું આ દુરી મને તારી વધારે
નજીક લાવી રહી છે !!
tarathi dur rahine
maro love vadhato jay chhe,
shun karu duri mane tari vadhare
najik lavi rahi chhe !!
Romantic Shayari Gujarati
2 years ago