
તારા આ Hmm વાળા રીપ્લાયથી
તારા આ Hmm
વાળા રીપ્લાયથી પણ,
મને તો Hum વાળી
Feeling આવે છે !!
tara hmm
vala reply thi pan,
mane to hum vali
feeling aave chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
સુંદરતા તો ચાલો સમજ્યા, મને
સુંદરતા
તો ચાલો સમજ્યા,
મને તો તારા નામના લોકો
પણ ગમવા લાગે છે !!
sundarata
to chalo samajy,
mane to tara nam na loko
pan gamava lage chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
પ્રેમ છે એવું હું ક્યારેય
પ્રેમ છે એવું
હું ક્યારેય નહીં કહું,
પણ તું હા કહીશ તો
હું ના ય નહીં કહું !!
prem chhe evu
hu kyarey nahi kahu,
pan tu ha kahish to
hu na y nahi kahu !!
Romantic Shayari Gujarati
2 years ago
ફક્ત એક જ વાત કહેવી
ફક્ત એક જ
વાત કહેવી છે મારે તને,
તું ધારે છે એના કરતા બહુ
ખાસ છે તું મારા માટે !!
fakt ek j
vat kahevi chhe mare tane,
tu dhare chhe ena karata bahu
khas chhe tu mara mate !!
Romantic Shayari Gujarati
2 years ago
બસ કઈક એવી છે તારી
બસ કઈક એવી છે
તારી ને મારી આ કહાની,
તું મક્કાની ધૂળ છે અને
હું છું કાશીનું પાણી !!
bas kaik evi chhe
tari ne mari kahani,
tu makkani dhul chhe ane
hu chhu kashinu pani !!
Romantic Shayari Gujarati
2 years ago
હું ક્યાં માંગું છું જિંદગીભરની
હું ક્યાં માંગું છું
જિંદગીભરની ખુશીઓ,
બસ જયારે આંસુઓ આવે
ત્યારે તારો ખભો મળી
જાય એ જ બસ છે !!
hu kya mangu chhu
jindagibhar ni khushio,
bas jayare aansuo aave
tyare taro khabho mali
jay e j bas chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
નજર મારી આજ પણ ઝુકી
નજર મારી
આજ પણ ઝુકી જાય છે,
જયારે કોઈ મારી સામે
તારું નામ બોલી જાય છે !!
najar mari
aaj pan zuki jay chhe,
jayare koi mari same
taru nam boli jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તું મને ગમે છે એ
તું મને ગમે છે
એ વાત સાચી,
પણ તું ના હોય તો કંઈ
નથી ગમતું એનું શું !!
tu mane game chhe
e vat sachi,
pan tu na hoy to kai
nathi gamatu enu shu !!
Romantic Shayari Gujarati
2 years ago
કોણ કહે છે કે હૃદય
કોણ કહે છે કે
હૃદય માત્ર છાતીમાં જ હોય છે,
તને લખું તો મારી આંગળીઓ
પણ ધબકી ઉઠે છે !!
kon kahe chhe ke
raday matr chhatima j hoy chhe,
tane lakhu to mari angalio
pan dhabaki uthe chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
બધા જ દુઃખોની એકમાત્ર દવા
બધા જ દુઃખોની
એકમાત્ર દવા એટલે,
મનગમતા વ્યક્તિ સાથે
થોડી વાતો કરવી !!
badha j dukhoni
ek matr dava etale,
managamata vyakti sathe
thodi vato karavi !!
Romantic Shayari Gujarati
2 years ago