Teen Patti Master Download
મારી પાસે એક જ જિંદગી

મારી પાસે
એક જ જિંદગી છે,
અને હું એ તારી સાથે
વિતાવવા માંગુ છું !!

mari pase
ek j jindagi chhe,
ane hu e tari sathe
vitavava mangu chhu !!

જયારે ને ત્યારે કસમ ના

જયારે ને
ત્યારે કસમ ના ખવાય,
તું મારા માટે વધારાની નથી !!

jayare ne
tyare kasam na khavay,
tu mara mate vadharani nathi !!

હાયે તારી આ મીઠી સ્માઈલ,

હાયે તારી
આ મીઠી સ્માઈલ,
દિલ પીગળાવી દે છે મારું !!

haye tari
aa mithi smile,
dil pigalavi de chhe maru !!

આમ તો હું કોઈ રાજા

આમ તો
હું કોઈ રાજા નથી,
પણ હું જેને પ્રેમ કરું છું
એ મારી રાણી છે !!

aam to
hu koi raja nathi,
pan hu jene prem karu chhu
e mari rani chhe !!

વરસાદમાં તું પલળે છે એ

વરસાદમાં તું પલળે છે
એ દ્રશ્ય મને ખુબ ગમે છે,
પણ મારી બદલે વરસાદ તને
ભીંજવે છે એ વાત મને
બહુ પજવે છે !!

varasad ma tu palale chhe
e drashy mane khub game chhe,
pan mari badale varasad tane
bhinjave chhe e vat mane
bahu pajave chhe !!

તારી સ્માઈલ જોઇને જ હું

તારી સ્માઈલ જોઇને
જ હું ખુશ થઇ જાઉં છું,
બસ આમ જ સ્માઈલ
કરતી રહેજે !!

tari smile joine
j hu khush thai jau chhu,
bas aam j smile
karati raheje !!

ઓયે સાંભળ, તારી હા હોય

ઓયે સાંભળ,
તારી હા હોય તો
હું લગ્ન માટે તૈયાર છું !!

oye sambhal,
tari ha hoy to
hu lagn mate taiyar chhu !!

તું દુનિયા ભૂલી જઈશ દિકા,

તું દુનિયા
ભૂલી જઈશ દિકા,
હું તને એટલો પ્રેમ કરીશ !!

tu duniya
bhuli jaish dika,
hu tane etalo prem karish !!

ઈચ્છા તો ઘણી છે તને

ઈચ્છા તો ઘણી છે
તને પ્રોપોઝ કરવાની,
પણ ડર લાગે છે કે તું
ના પાડી દઈશ તો !!

ichchha to ghani chhe
tane propose karavani,
pan dar lage chhe ke tu
na padi daish to !!

તમે મારા છો એમ ક્યારેય

તમે મારા છો
એમ ક્યારેય જીદ નહીં કરું,
પણ હું ખાલી તમારી જ છું
એ તો હકથી કહીશ !!

tame mara chho
em kyarey jid nahi karu,
pan hu khali tamari j chhu
e to hak thi kahish !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.