
તારા હસવાનું કારણ બનવા માંગુ
તારા હસવાનું
કારણ બનવા માંગુ છું,
બસ તને ખાલી આટલું
જ કહેવા માંગુ છું !!
tara hasavanu
karan banava mangu chhu,
bas tane khali aatalu
j kaheva mangu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
ભગવાનનું મંદિર હોય કે ખરતો
ભગવાનનું મંદિર
હોય કે ખરતો તારો હોય,
મારી દરેક ઈચ્છાઓમાં
હું તને જ માંગુ છું !!
bhagavan nu mandir
hoy ke kharato taro hoy,
mari darek ichchhaoma
hu tane j mangu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
તું જો પાસે આવીને બેઠી
તું જો પાસે આવીને બેઠી
તો સાંજ મારી રંગીન થઇ ગઈ,
વાતો-વાતોમાં ખબર જ ના રહી
ક્યારે આ ચા ઠંડી થઇ ગઈ !!
tu jo pase aavine bethi
to sanj mari rangin thai gai,
vato-vatoma khabar j na rahi
kyare aa cha thandi thai gai !!
Romantic Shayari Gujarati
2 years ago
હવે તો બસ એ સમયની
હવે તો બસ એ
સમયની રાહ જોવું છું,
જયારે એ વાયડી એની
લીપ્સ્ટીકથી મારા
ગાલ બગાડે !!
have to bas e
samay ni rah jovu chhu,
jayare e vayadi eni
lipstick thi mara
gal bagade !!
Romantic Shayari Gujarati
2 years ago
ખબર નહીં ક્યારે પડશે એ
ખબર નહીં
ક્યારે પડશે એ સવાર,
જયારે હું ઉઠું અને તું મારી
બાહોમાં સુતી હોય !!
khabar nahi
kyare padashe e savar,
jayare hu uthu ane tu mari
bahoma suti hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
તારી આગળ બેસી તને કાગળ
તારી આગળ
બેસી તને કાગળ લખું,
જરાક આ લટ હટાવ
તો આગળ લખું !!
tari aagal
besi tane kagal lakhu,
jarak aa lat hatav
to aagal lakhu !!
Romantic Shayari Gujarati
2 years ago
ના નિહાળ આ નજરે કે
ના નિહાળ આ નજરે કે
હું મદહોશ થઇ જાઉં છું,
નીકળું છું શોધવા તને ને હું
પોતે જ ખોવાઈ જાઉં છું !!
na nihal aa najare ke
hu madahosh thai jau chhu,
nikalu chhu shodhava tane ne hu
pote j khovai jau chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
તારી કમરને જોઉં છું તો
તારી કમરને
જોઉં છું તો એમ થાય છે,
બધા લોકો અમસ્તા જ ચહેરા
જોઇને પ્રેમ કરે છે !!
tari kamar ne
jou chhu to em thay chhe,
badha loko amasta j chahera
joine prem kare chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓ પગલી મને તારા દિલમાં
ઓ પગલી મને
તારા દિલમાં છુપાવી લે ને,
બહાર મને બહુ ઠંડી લાગે છે !!
😘😘😘😘😘
o pagali mane
tara dil ma chhupavi le ne,
bahar mane bahu thandi lage chhe !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
સાલી પાગલ બાડી, તને મારી
સાલી પાગલ બાડી,
તને મારી આંખોમાં
પ્રેમ નથી દેખાતો ?
sali pagal badi,
tane mari aankhoma
prem nathi dekhato?
Romantic Shayari Gujarati
2 years ago