
દિકુ ક્યારે પડશે મારી એવી
દિકુ ક્યારે પડશે
મારી એવી સવાર,
કે હું ઉઠું અને તું મારી
બાહોમાં હોય !!
diku kyare padashe
mari evi savar,
ke hu uthu ane tu mari
bahoma hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
બસ જિંદગીમાં તારો જો સાથ
બસ જિંદગીમાં
તારો જો સાથ મળી જાય,
બધી મુશ્કેલીઓ મારી
દુર થઇ જાય !!
bas jindagima
taro jo sath mali jay,
badhi muskelio mari
dur thai jay !!
Romantic Shayari Gujarati
2 years ago
રાત આખી જાગવા જેવી હતી,
રાત આખી
જાગવા જેવી હતી,
કેમ કે એ વ્યક્તિ
ચાહવા જેવી હતી !!
rat aakhi
jagava jevi hati,
kem ke e vyakti
chahava jevi hati !!
Romantic Shayari Gujarati
2 years ago
ધ્યાન પોતાનું નથી રાખતી પણ
ધ્યાન પોતાનું
નથી રાખતી પણ
મારી ચિંતા હરપળ કરે છે,
કેમ કરી સમજાવું તને કે
એટલે જ તું મને ગમે છે !!
dhyan potanu
nathi rakhati pan
mari chinta harapal kare chhe,
kem kari samajavu tane ke
etale j tu mane game chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે દિકા એક #Kiss ઉધાર
ઓયે દિકા એક
#Kiss ઉધાર આપ ને,
I Promise હું તને
પાછી આપી દઈશ !!
oye dika ek
#kiss udhar aap ne,
i promise hu tane
pachhi aapi daish !!
Romantic Shayari Gujarati
2 years ago
ઘટે તો જિંદગી ઘટે બાકી
ઘટે તો જિંદગી ઘટે
બાકી તારા નખરા અને,
મારો પ્રેમ ક્યારેય પણ ના ઘટે !!
😍😍😍😍😍😍😍
ghate to jindagi ghate
baki tara nakhara ane,
maro prem kyarey pan na ghate !!
😍😍😍😍😍😍😍
Romantic Shayari Gujarati
2 years ago
તું જાન છે મારી તને
તું જાન છે મારી
તને દિલમાં છુપાવી લઈશ,
અને મળવા જો નહીં આવે
તો ઘરેથી ઉઠાવી જઈશ !!
tu jan chhe mari
tane dil ma chhupavi laish,
ane malava jo nahi aave
to gharethi uthavi jaish !!
Romantic Shayari Gujarati
2 years ago
મને દુનિયામાં બે જ વસ્તુ
મને દુનિયામાં
બે જ વસ્તુ ગમે છે,
બુલેટની ધક ધક અને
તારી બક બક !!
mane duniyama
be j vastu game chhe,
bulet ni dhak dhak ane
tari bak bak !!
Romantic Shayari Gujarati
2 years ago
જેમની સાથે બે ઘડી વાત
જેમની સાથે બે ઘડી વાત
કરવાથી દિલ હળવાશ અનુભવે,
તો સમજવાનું કે એ તમારું
"હિલસ્ટેશન" છે !!
jemani sathe be ghadi vat
karavathi dil halavash anubhave,
to samajavanu ke e tamaru
"hill station" chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
બસ બહાનું જોઈતું હોય છે
બસ બહાનું જોઈતું હોય છે
પગલીને મારી સાથે ઝઘડો કરવાનું,
બાકી પ્રેમ તો એને મારા કરતા
પણ વધારે છે !!
bas bahanu joitu hoy chhe
pagaline mari sathe zaghado karavanu,
baki prem to ene mara karata
pan vadhare chhe !!
Romantic Shayari Gujarati
2 years ago