Teen Patti Master Download
તમે જેવા છો એવા, મંજુર

તમે જેવા છો એવા,
મંજુર છો મને !!

tame jeva chho eva,
manjur chho mane !!

ઓયે પાગલ બહાર બહુ ઠંડી

ઓયે પાગલ
બહાર બહુ ઠંડી છે,
આજે મને તારી બાહોમાં
સુવડાવી દે ને !!

oye pagal
bahar bahu thandi chhe,
aaje mane tari bahoma
suvadavi de ne !!

એક નહીં એકવીસ વાર નમી

એક નહીં
એકવીસ વાર નમી લઉં,
બસ એકવાર તમને મારે
નામ કરી લઉં !!

ek nahi
ekavis var nami lau,
bas ekavar tamane mare
nam kari lau !!

ઓયે પાગલ તારું ધ્યાન રાખ્યા

ઓયે પાગલ
તારું ધ્યાન રાખ્યા કર,
બહુ દુવાઓ પછી
મળી છે તું !!

oye pagal
taru dhyan rakhya kar,
bahu duvao pachhi
mali chhe tu !!

બહુ સારા લાગે છે એ

બહુ સારા
લાગે છે એ છોકરાઓ,
જે છોકરીને જોઇને મોઢું
નીચે કરી લે છે !!
☺️☺️☺️☺️☺️☺️

bahu sara
lage chhe e chhokarao,
je chhokarine joine modhu
niche kari le chhe !!
☺️☺️☺️☺️☺️☺️

જો Cute હોવું એક Crime

જો Cute હોવું
એક Crime હોત,
તો આજે મારી ઢીંગલી
દુનિયાની સૌથી મોટી
Criminal તું હોત !!

jo cute hovu
ek crime hot,
to aaje mari dhingali
duniyani sauthi moti
criminal tu hot !!

મને આમ તારી છાતી પર

મને આમ તારી છાતી પર
માથું રાખી સુવા દેને ગાંડી,
તારા દિલના ધબકારા
સંભળાતા હોય તો મીઠી
ઊંઘ આવી જાય !!

mane aam tari chhati par
mathu rakhi suva dene gandi,
taar dil na dhabakara
sambhalata hoy to mithi
ungh aavi jay !!

મને સાગરની બીક ના બતાવ

મને સાગરની બીક
ના બતાવ એ દોસ્ત,
મેં હસતા ગાલોના ખાડામાં
તોફાન જોયા છે !!

mane sagar ni bik
na batav e dost,
me hasata galona khadama
tofan joya chhe !!

એને પર્પલ કલર ગમતો, ને

એને પર્પલ કલર ગમતો,
ને મને એ હરપલ ગમતા !!

ene parpal color gamato,
ne mane e harapal gamata !!

રાજી હોય જો દિલ તારું

રાજી હોય જો દિલ તારું
તો પ્રેમની વાત કરવી છે,
મારે તારા ને મારા દિલની
ભાગીદારી કરવી છે !!

raji hoy jo dil taru
to prem ni vat karavi chhe,
mare tara ne mara dil ni
bhagidari karavi chhe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.