

મને આમ તારી છાતી પર
મને આમ તારી છાતી પર
માથું રાખી સુવા દેને ગાંડી,
તારા દિલના ધબકારા
સંભળાતા હોય તો મીઠી
ઊંઘ આવી જાય !!
mane aam tari chhati par
mathu rakhi suva dene gandi,
taar dil na dhabakara
sambhalata hoy to mithi
ungh aavi jay !!
Romantic Shayari Gujarati
2 years ago