
સમય મારો હોય કે ના
સમય મારો
હોય કે ના હોય,
પણ હું દરેક સમયમાં
તારો જ છું !!
samay maro
hoy ke na hoy,
pan hu darek samay ma
taro j chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
પહેલા તો માત્ર તારાથી પ્રેમ
પહેલા તો માત્ર
તારાથી પ્રેમ હતો,
હવે તો તારા અવાજથી
પણ થઇ ગયો છે !!
pahela to matr
tarathi prem hato,
have to tara avaj thi
pan thai gayo chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
નથી ખબર મને કે ભવિષ્યમાં
નથી ખબર મને
કે ભવિષ્યમાં શું થશે,
પણ હા તને ભૂલી નહીં
શકાય એ પાક્કું છે !!
nathi khabar mane
ke bhavishy ma shu thashe,
pan ha tane bhuli nahi
shakay e pakku chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
Good Night કહેતા કહેતા સવાર
Good Night
કહેતા કહેતા સવાર
પાડી દેતી રાતો,
બસ કંઇક આવી જ હતી
તું અને તારી એ વાતો !!
good night
kaheta kaheta savar
padi deti rato,
bas kaik aavi j hati
tu ane tari e vato !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે પાગલ જેટલી શિયાળામાં ઠંડા
ઓયે પાગલ જેટલી
શિયાળામાં ઠંડા પાણીથી
ન્હાતા બીક નથી લાગતી,
એટલી તારા રિસાઈ
જવાથી લાગે છે !!
oye pagal jetali
shiyal ma thanda panithi
nhata bik nathi lagati,
etali tara risai
javathi lage chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
હું તારો ને તું મારી,
હું તારો ને તું મારી,
બેના સરવાળામાં ચાલ
આપણે એક થઇ જઈએ !!
hu taro ne tu mari,
bena saravalama chal
aapane ek thai jaie !!
Romantic Shayari Gujarati
2 years ago
તું દુર છે એટલે જ
તું દુર છે
એટલે જ તો મજબુર છું,
બાકી તારી એક Kiss નો તો
પૂરે પૂરો હકદાર છું !!
tu dur chhe
etale j to majabur chhu,
baki tari ek kiss no to
pure puro hakadar chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
ગજબ છે એનો પ્રેમ પણ,
ગજબ છે
એનો પ્રેમ પણ,
જયારે એનાથી વાત નથી થતી
ત્યારે કોઈ સાથે વાત કરવી
નથી ગમતી !!
gajab chhe
eno prem pan,
jayare enathi vat nathi thati
tyare koi sathe vat karavi
nathi gamati !!
Romantic Shayari Gujarati
2 years ago
તને રડતા જોઇને ચુપ ના
તને રડતા જોઇને
ચુપ ના કરાવી શકું,
પણ તારી સાથે હું પણ રડીશ
એ પ્રોમિસ છે મારું !!
tane radata joine
chup na karavi shaku,
pan tari sathe hu pan radish
e promise chhe maru !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે તું રાતે મારા સપનામાં
ઓયે તું રાતે મારા
સપનામાં આવ્યા કર,
કેમ કે તું ના આવે તો મને
નિંદર પણ નથી આવતી !!
oye tu rate mara
sapanama aavya kar,
kem ke tu na aave to mane
nindar pan nathi aavati !!
Romantic Shayari Gujarati
2 years ago