ગાંડી તું મને પ્રેમ કરે
ગાંડી તું
મને પ્રેમ કરે છે,
તો કેમ આટલો
વહેમ કરે છે !!
gandi tu
mane prem kare chhe,
to kem aatalo
vahem kare chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
આ નશો છે તારા પ્રેમનો,
આ નશો છે
તારા પ્રેમનો,
જેમ તેમ કંઈ
થોડો ઉતરે !!
aa nasho chhe
tara prem no,
jem tem kai
thodo utare !!
Romantic Shayari Gujarati
3 years ago
ગર્લફ્રેન્ડ એ તો ખરાબ છોકરાને
ગર્લફ્રેન્ડ એ તો
ખરાબ છોકરાને હોય છે,
સારા છોકરાઓ માટે તો
એ જાન હોય છે !!
girlfriend e to
kharab chhokarane hoy chhe,
sara chhokarao mate to
e jan hoy chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
રાત તો ઠીક ગઈ, પણ
રાત તો ઠીક ગઈ,
પણ સવાર પડતા જ પેલી
ચણીયાચોળી વાળી યાદ આવી !!
rat to thik gai,
pan savar padata j peli
chaniyacholi vali yad aavi !!
Romantic Shayari Gujarati
3 years ago
જયારે એ કહે છે કે
જયારે એ કહે છે
કે તું જમી લે નહિતર
હું પણ નહીં જમું,
ત્યારે જમવાનું મુકીને
એને ગળે લગાડવાનું
મન થાય છે !!
jayare e kahe chhe
ke tu jami le nahitar
hu pan nahi jamu,
tyare jamavanu mukine
ene gale lagadavanu
man thay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મારી દીકુ કેટલું બધું જાણતી
મારી દીકુ કેટલું બધું
જાણતી હશે મારા વિશે,
જેણે મારા હસવા ઉપર
પણ પૂછી લીધું કે આજે
ઉદાસ કેમ છે !!
mari diku ketalu badhu
janati hashe mara vishe,
jene mara hasava upar
pan puchhi lidhu ke aaje
udas kem chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તમે મારા નસીબમાં છો કે
તમે મારા નસીબમાં છો
કે નહીં એ તો ખબર નથી,
પણ મારા જીવવાનું કારણ
બની ગયા છો તમે !!
tame mara nasib ma chho
ke nahi e to khabar nathi,
pan mara jivavanu karan
bani gaya chho tame !!
Romantic Shayari Gujarati
3 years ago
હૃદય પાસે એવા ઘણા કારણો
હૃદય પાસે એવા
ઘણા કારણો હોય છે,
જેનો બુદ્ધિ પાસે કોઈ
જવાબ નથી હોતો !!
raday pase eva
ghana karano hoy chhe,
jeno budhdhi pase koi
javab nathi hoto !!
Romantic Shayari Gujarati
3 years ago
ફેંસલો કરી લીધો છે મારા
ફેંસલો કરી
લીધો છે મારા દિલે,
હવે મારે તારી સાથે
જ રહેવું છે !!
fensalo kari
lidho chhe mara dile,
have mare tari sathe
j rahevu chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મારા બધા સવાલો હોઠ પર
મારા બધા સવાલો
હોઠ પર રહી જાય છે,
ને તું બધા જવાબ
આંખોથી દઈ જાય છે !!
mara badha savalo
hoth par rahi jay chhe,
ne tu badha javab
aankhothi dai jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
