Good Night કહેતા કહેતા સવાર
Good Night
કહેતા કહેતા સવાર
પાડી દેતી રાતો,
બસ કંઇક આવી જ હતી
તું અને તારી એ વાતો !!
good night
kaheta kaheta savar
padi deti rato,
bas kaik aavi j hati
tu ane tari e vato !!
Romantic Shayari Gujarati
2 years ago