
કોઈક ક્યારેક અચાનક ખુબ ગમી
કોઈક ક્યારેક અચાનક
ખુબ ગમી જતું હોય છે,
અને ત્યાં જ હૈયું બસ એમ
જ નમી જતું હોય છે !!
koik kyarek achanak
khub gami jatu hoy chhe,
ane tya j haiyu bas em
j nami jatu hoy chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
યાદ છે તને જયારે પહેલી
યાદ છે તને જયારે
પહેલી વખત મારા હોઠોએ
તારા હોઠોને અરજી કરી હતી,
અને તારી આંખોએ એને
મંજુર કરી હતી !!
😘😘😘😘😘😘
yad chhe tane jayare
paheli vakhat mara hothoe
tara hothone araji kari hati,
ane tari ankhoe ene
manjur kari hati !!
😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
માધવ ભલેને મધુરો હોય, પણ
માધવ
ભલેને મધુરો હોય,
પણ રાધા વિના તો
અધુરો જ છે !!
🌹🌹🌹🌹🌹🌹🌹
madhav
bhalene madhuro hoy,
pan radha vina to
adhuro j chhe !!
🌹🌹🌹🌹🌹🌹🌹
Romantic Shayari Gujarati
2 years ago
ઉમ્રભર માટે કેદ કરી લે
ઉમ્રભર માટે કેદ કરી લે
મને તારા દિલમાં દીકુ,
કહું તો છું તારી સાથે કરેલો
પ્રેમનો ગુનો કબુલ છે મને !!
umrabhar mate ked kari le
mane tara dil ma diku,
kahu to chhu tari sathe karelo
prem no guno kabul chhe mane !!
Romantic Shayari Gujarati
2 years ago
તને ગમે કે ન ગમે
તને ગમે કે ન ગમે પણ
હું તો હંમેશા કહેવાનો,
તું ભલેને કાઢી મુકે પણ હું તો
તારા દિલમાં જ રહેવાનો !!
tane game ke na game pan
hu to hammesha kahevano,
tu bhalene kadhi muke pan hu to
tara dil ma j rahevano !!
Romantic Shayari Gujarati
2 years ago
તને શું એમ લાગે છે
તને શું એમ લાગે છે કે
તું રહી શકીશ મારા વગર,
એ પાગલ ! એક સાંજ તો કાઢી
બતાવ મારી યાદ વગર !!
tane shu em lage chhe ke
tu rahi shakish mara vagar,
e pagal! ek sanj to kadhi
batav mari yad vagar !!
Romantic Shayari Gujarati
2 years ago
જિંદગી આપે તો બસ એટલી
જિંદગી આપે તો બસ
એટલી જ આપજે એ ખુદા,
ના મરું એનાથી પહેલા
અને ના જીવું એના પછી.
jindagi aape to bas
etali j aapaje e khuda,
na maru enathi pahela
ane na jivu ena pachhi.
Romantic Shayari Gujarati
2 years ago
કેટલું સારું લાગે છે, જયારે
કેટલું સારું લાગે છે,
જયારે હું તને Miss કરું
ને તારો Message આવી જાય !!
ketalu saru lage chhe,
jayare hu tane miss karu
ne taro message aavi jay !!
Romantic Shayari Gujarati
2 years ago
આશા રાખું છું, કે તું
આશા રાખું છું,
કે તું મારો હાથ અને
સાથ ક્યારેય નહીં છોડે !!
aasha rakhu chhu,
ke tu maro hath ane
sath kyarey nahi chhode !!
Romantic Shayari Gujarati
2 years ago
ઓયે સાંભળો ને પ્લીઝ, તમે
ઓયે સાંભળો ને પ્લીઝ,
તમે તો જાન છો મારી !!
oye sambhalo ne please,
tame to jan chho mari !!
Romantic Shayari Gujarati
2 years ago