
તારી આ બકબક સાંભળીને દિલ
તારી આ બકબક
સાંભળીને દિલ કરે છે,
કે તારા હોઠ પર હોઠ મુકીને
ચુપ કરાવી દઉં તને !!
tari bakabak
sambhaline dil kare chhe,
ke tar hoth par hoth mukine
chhup karavi dau tane !!
Romantic Shayari Gujarati
2 years ago
મને એ બધા લોકોથી બહુ
મને એ બધા લોકોથી
બહુ #JEALOUSY થાય છે
જે બધા રોજ તને જોવે છે !!
mane e badh lokothi
bahu#jealousy thay chhe
je badh roj tane jove chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
બધું લિમીટમાં જ સારું, પણ
બધું લિમીટમાં જ સારું,
પણ તું અને તારો
પ્રેમ નહીં !!
badhu limitam j saru,
pan tu ane taro
prem nahi !!
Romantic Shayari Gujarati
2 years ago
ક્યારેક ક્યારેક એટલો પ્રેમ આવે
ક્યારેક ક્યારેક એટલો
પ્રેમ આવે છે તારા પર,
કે દિલ કરે છે ખાઈ જાઉં તને !!
kyarek kyarek etalo
prem ave chhe tar par,
ke dil kare chhe khai jau tane !!
Romantic Shayari Gujarati
2 years ago
ચા હોય કે પછી આશિક,
ચા હોય
કે પછી આશિક,
એકદમ કડક હોવો જોઈએ !!
c hoy
ke pachi ashik,
ekadam kadak hovo joie !!
Romantic Shayari Gujarati
2 years ago
ગાંડી તારા ગાલ પર જે
ગાંડી તારા ગાલ
પર જે ડીમ્પલ પડે છે,
મારી નજર હંમેશા ત્યાં જ ફરે છે !!
gandi tar gal
par je dimpal pade chhe,
mari najar hammesh ty j fare chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
દરેક છોકરી નાની બેબી બની
દરેક છોકરી
નાની બેબી બની જાય,
જ્યારે એ કોઈ એના ખાસ
વ્યક્તિ જોડે હોય !!
darek chhokari
nani bebi bani jay,
jyare e koi en khas
vyakti jode hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
તારી આંખોના પાંપણ એકાએક એ
તારી આંખોના પાંપણ
એકાએક એ રીતે ઢળી ગયા,
જાણે મારા પ્રસ્તાવ પર મને તારા
હસ્તાક્ષર મળી ગયા !!
tari ankhon pampan
ekaek e rite dhali gay,
jane mar prastav par mane tar
hastakshar mali gay !!
Romantic Shayari Gujarati
2 years ago
વાત અંગત છે છતાં કહુ,
વાત અંગત છે છતાં કહુ,
મગજમાં ભીડ હશે
દિલમાં રહું ?
😘😘😘😘😘
vat angat chhe chat kahu,
magajam bhid hashe
dilam rahu?
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
એક રાતમાં કોણ જાણે કેટલા
એક રાતમાં
કોણ જાણે કેટલા સપના,
પણ દરેક સપનાની એક જ ખ્વાહીશ
તું અને ફક્ત તું !!
ek ratam
kon jane ketal sapan,
pan darek sapanani ek j khvahish
tu ane fakt tu !!
Romantic Shayari Gujarati
2 years ago